કસુરી મેથી થેપલા (Kasuri Methi Thepla Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

મેથી ની સીઝન ન હોય અને મેથીના થેપલા ખાવા હોય ત્યારે આ સારો ઓપ્શન છે. આ રેસિપી મે @cook_27548052 જી ની રેસિપી થી પ્રેરણા લઈ ને બનાવી છે. ખૂબ જ સરસ બની છે. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.

કસુરી મેથી થેપલા (Kasuri Methi Thepla Recipe In Gujarati)

મેથી ની સીઝન ન હોય અને મેથીના થેપલા ખાવા હોય ત્યારે આ સારો ઓપ્શન છે. આ રેસિપી મે @cook_27548052 જી ની રેસિપી થી પ્રેરણા લઈ ને બનાવી છે. ખૂબ જ સરસ બની છે. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
3 વ્યક્તિ
  1. 1-2 મોટા કપઘઉંના લોટ
  2. 1 મોટી ચમચીહળદર
  3. 1 ચમચીધાણાજીરૂ
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીતલ
  6. 2 મોટી ચમચીકસુરી મેથી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 2 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કથરોટમાં ઘઉંના લોટ લઇ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ કસૂરી મેથી તલ અને મોણ નાખી પાણી નાખી લોટ બાંધી લેવો

  2. 2

    હવે લોટને દસથી પંદર મિનિટ ઢાંકીને રહેવા દેવું. પછી તેમાંથી લુવા કરી થેપલાં વણી લેવા.

  3. 3

    ત્યારબાદ તેલ મૂકી શેકવા.

  4. 4

    તૈયાર છે થેપલા. ગરમ ગરમ પીરસવા. આ થેપલા ઠંડા પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes