મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#સાતમ
#પોસ્ટ_3
આ મિક્સ ફ્રુટ રાયતુ બનાવવામા ખુબ જ સરલ છે. આ રાયતા ના સ્વાદ પણ એકદમ સ્વાદિષ્ટ છે. દહીં ના મસ્કા મા ફ્રુટ ને એડ કરિને આ પ્રમાને રાયતુ બનાવી ને ખાવામા મજા આવે છે. ને એનો સ્વાદ પણ અલગ જ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 & 1/2 કપ દહીં પાણી વિનાનુ
  2. 1 ટેબલ સ્પુન ખાંડ પાઉડર
  3. 1/4 ટી સ્પુન સંચર પાઉડર
  4. 1/4 ટી સ્પુન કાળા મરી પાઉડર
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1/2 કપકેળા
  7. 1/2 કપએપલ
  8. 1/4 કપદાડમ ના દાણા
  9. જરૂર મુજબ દાડમ ના દાણા ગાર્નિશ
  10. જરૂર મુજબ કેળા ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા પાણી વિનાનુ દહીં ના મસ્કો એડ કરો. હવે એમા ખાંડ પાઉડર, સંચર પાઉડર, કાળા મરી પાઉડર અને નમક એડ કરી બધુ મિક્સ કરી લો. પછી ત્યાર બાદ આ મસાલા વાડા દહીં ને ચારણી મા ચારી લો.

  2. 2
  3. 3

    હવે આ મસાલા વાડા દહીં મા કેળા, એપલ, અને દાડમ ના દાના એડ કરી બધુ બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે આ મિક્સ ફ્રુટ રાયતુ તૈયાર છે સર્વ કરવા માટે. આ રાયતા ને દાડમ ના દાના ને કેળા ની સ્લાઈસ થી ગાર્નિસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes