રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ

રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ
#રક્ષાબંબન_સ્પેશિયલ_રેસીપી
#Rakshabandhan_Special_Recipe
#SJR #શ્રાવણ_જૈન_રેસીપી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય એવી મીઠાઈ ભાઈ બહેન નાં પ્રેમ નાં પ્રતિક સમાન રક્ષાબંધન નાં તહેવારે બનાવીએ.
રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ
રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ
#રક્ષાબંબન_સ્પેશિયલ_રેસીપી
#Rakshabandhan_Special_Recipe
#SJR #શ્રાવણ_જૈન_રેસીપી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય એવી મીઠાઈ ભાઈ બહેન નાં પ્રેમ નાં પ્રતિક સમાન રક્ષાબંધન નાં તહેવારે બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં કન્ડેન્સ્ડ મિલ્ક, કોકોનટ પાઉડર, 1 ચમચી ઘી, નાખી મિક્સ કરો, હવે ગેસ ની ધીમી આંચ ચાલુ કરો.
- 2
એકરસ હલાવો, ઇલાયચી પાઉડર, 4 ચમચી ડ્રાયફ્રૂટસ ની કતરણ, રોઝ સીરપ નાખી બધું જ મીક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
મિશ્રણ એકસરખું મિક્સ કરી દો. જરા દબાવી દબાવી બોલ્સ બનાવી લો. ઊપર થી ડ્રાયફ્રૂટસ ની કતરણ, અને ખસખસ ભભરાવી, કોકોનટ પાઉડર માં રગદોળી દો.
- 4
સર્વિંગ ડીશ માં બોલ્સ મૂકી, ફ્રેશ ગુલાબ ની પાંદડીઓ અને કોકોનટ પાઉડર ફેલાવી સર્વ કરો.
- 5
#LoveToCook #ServeWithLove
#ManishaPUREVEGTreasure
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી#AA1 #Week1 #RB19 #Week19#ડ્રાયફ્રૂટ_બરફી #Amazing_August#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી, સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય છે. મારા ઘરે બધાંને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
રોઝ કોકોનટ લાડુ#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#રોઝ #કોકોનટ #નાળિયેર #લાડુ#Instant #ઈન્સ્ટન્ટ#Milkmaid #મિલ્કમેડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeદિવાળી હોય ને મીઠાઈ ના હોય.. એવું તો ના જ બને...ચાલો બનાવીએ, ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ .. હેપી દિવાળી .. Manisha Sampat -
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદકગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો. Manisha Sampat -
મેંગો કોકોનટ બોલ્સ (Mango Coconut Balls Recipe In Gujarati)
#મેંગોકોકોનટબોલ્સ #NFR. #NoFireReceipe#MangoCoconutBalls#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapમેંગો કોકોનટ બોલ્સ --- ખાસ પાક્કી કેરી ની સીઝન માં બનતી મીઠાઈ છે . નો ફાયર રેસીપી , ફટાફટ બને છે . સ્વાદ અને સુગંઘ માં લાજવાબ હોય છે . કેસરિયા બોલ્સ ઉપર સફેદ કોકોનટ પાઉડર ખૂબજ સુંદર લાગે છે . Manisha Sampat -
રોઝ કોકોનટ લડુ
#RC3#Week3#Red Receipe#RainbowChallange#cookpadindia#cookpadgujarati કોકોનટ લાડુ અલગ અલગ રીતે બનતા હોય છે મેં એમાં રોઝ સીરપ નો ઉપયોગ કરી ને બનાવ્યા સરસ થયા.તે સ્વીટ તરીકે પ્રસાદ માં પણ બનાવાય છે. Alpa Pandya -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
કોકોનટ બોલ્સ (Coconut Balls Recipe In Gujarati)
#RC2ઈનસ્ટ્ન્ટ અને ડીલીશ્યસ સ્વીટ ડીશ. અચાનક મહેમાન આવે તો કોરોના કાળ મા બહાર ની સ્વીટ ના લેતા હોય તો ઈનસ્ટ્ન્ટ બની જાય તેવી ડીશ. Avani Suba -
પંજરી - જન્માષ્ટમી સ્પેશિયલ
પંજરી - જન્માષ્ટમી સ્પેશિયલ#SFR #શ્રાવણ_ફેસ્ટિવ_રેસીપી#RB20 #Week20#પંજરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકૃષ્ણ જન્મ પછી પંજરી નો ભોગ ધરાવાય છે. પ્રસાદ માં પણ પંજરી જ આરોગાય છે.નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. Manisha Sampat -
કોકોનટ બોલ્સ=(coconut balls in Gujarati)
#વીક મિલ 2#સ્વીટ ડિશ#ફરાળી વાનગી#માઇઇબુક#પોસ્ટ 29#કોકોનટ બોલ્સ Kalyani Komal -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
મગસ બરફી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે. Manisha Sampat -
બાજરા ની કુલેર કેક (Bajra Kuler Cake Recipe In Gujarati)
બાજરા ની કુલેર કેક #BajaraKulerCake#SJR #શ્રાવણ_જૈન_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveબાજરા ની કુલેર કેક --- નાગ પાંચમ અને શીતળા સાતમ નાં દિવસે બધાં ના ઘરે અલગ અલગ પ્રકાર ની કુલેર બને છે. Manisha Sampat -
રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
#GC#સાઉથ#south#coconut#લડ્ડુગણપતિ બાપ્પા મોર્યા 🙏🌹ગણેશોત્સવ માં ઘરે ઘર માં લોકો જાત જાત ના લડ્ડુ તથા મોદક બનાવે છે અને પ્રભુ ને ભોગ ધરાવે છે. અને બાળકો ના પ્રિય છોટા ભીમ તો લડ્ડુ ખાઈ ને જ તાકાત મેળવે છે 😜!નારિયેળ (શ્રી ફળ) દક્ષિણ ભારત માં અગત્ય નું સ્થાન ધરાવે છે. ઘણી મીઠાઈઓ નારિયેળ માંથી બનાવવા માં આવે છે. મેં અહીં બે પ્રકાર ના લડ્ડુ પ્રસ્તુત કર્યા છે જેમાં નારિયેળ નું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ મુખ્ય ઘટક છે. આ બનાવવા માં ખુબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. ટેસ્ટ માં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ. Asha Galiyal -
કોકોનટ લાડુ (Coconut ladoo Recipe in Gujarati)
#GA4#week9#mithai તેહવાર માં હવે જુદી જુદી પ્રકાર ની મીઠાઈ માં ચોકલેટ નો સમાવેશ થઈ ગયો છે.. બાળકો ને એમાં પણ નવી નવી વેરાયટી ની ચોકલેટ્સ ભાવતી હોય છે.. આજે મેં અહીં કોકોનટ ને રોઝ ની ફ્ લેવાર આપી ચોકલેટ માં સ્ટફ કરી એક નવી જ મીઠાઈ બનાવી છે.. જે દિવાળી માં બાળકો ની સાથે સાથે મહેમાનો ને પણ જરૂર ખુશ કરી દેશે. Neeti Patel -
રોઝ ફિરની(rose phrni recipe in gujarati)
ભારત ના દરેક પ્રાંત માં ખીર બનતી હોય છે મેં તેને ગુલાબ ની ફલેવર આપી ફિરની બનાવી છે.#નોથૅ Rajni Sanghavi -
મેંગો કોકોનટ બોલ્સ
કોકોનટ બોલ્સ અલગ અલગ ફ્લેવર્સ માં બનતા હોય છે. સમર માં મેંગો ફ્લેવર નાં બોલ્સ બનાવી શકાય છે. ફ્રેશ મેંગો પલ્પ માં થી બનાવવામાં આવે છે. કલર અને એસેન્સ વગર બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
-
-
રક્ષાબંધન સ્પેશિયલ પેંડા
રક્ષાબંધનનો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને ‘શ્રાવણી પૂર્ણિમા‘ પણ કહે છે. રક્ષાબંધન પર બહેનો ભાઈઓના જમણા હાથના કાંડા પર પવિત્ર દોરો એટલે કે રાખડી બાંધે છે અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરે છે. બીજી બાજુ, ભાઈઓ તેમની બહેનોની દરેક કિંમતે રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લે છે. સાથે મીઠાઈ ખવડાવે છે. #SJR Pooja kotecha -
મહારાષ્ટ્રિયન રોઝ પીયુશ (Maharashtrian Rose Piyush Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiરોઝ 🌹પીયુશ Ketki Dave -
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ મોદક (Churma Dryfruits Ladoo Modak Recipe In Gujarati)
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક#SGC #ગણેશચતુર્થીરેસીપી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge🙏ગણપતિ બાપ્પા મોર્યા.. મંગલ મૂર્તિ મોર્યા 🙏ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક -- ગુજરાત માં ગણેશ ચતુર્થી નાં દિવસે ગણપતિ જી ને ચુરમા લાડુ નો ભોગ ધરાવાય છે. હું ચુરમા નાં લાડુ - મોદક નો લોટ ફક્ત દૂધ થી જ બાંધુ છું. મેં અહીં લાડુ અને મોદક બંન્ને નો ભોગ ધર્યો છે. Manisha Sampat -
કોકોનટ પેનકેક(Coconut Pancake Recipe in Gujarati)
#GA4#Week2#pancakes ડિલીશીયસ ફલ્ફી,લાઈટ એન સોફ્ટ પેનકેક જે ઘઉંના લોટનો યુઝ કરીને બનાવવામાં આવી છે. ઘઉંના લોટની સાથે કોકોનટ ફ્લોર અને કોકોનટ મિલ્કનું કોમ્બીનેશન આ પેનકેકને મોર ફલ્ફી,ડિલીશીયસ એન યમી બનાવે છે. કોકોનટ પેનકેકને એઝ અ બ્રેકફાસ્ટ એની ઓફ યોર ફેવરીટ ફ્રુટ્સ,સીરપ,વ્હીપ્ડ ક્રીમ,ફ્રેશ બેરીસ ઓર બટર જોડે સર્વ કરો એન મેઈક યોર ફ્રેશ મોર્નીંગ લાઈક અર્લી બર્ડ ..... Bhumi Patel -
-
કોકોનટ કેસર મોદક (Coconut Kesar Modak Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujrati ગણપતિ બાપા મોરિયા 🙏ગણપતિબાપનો 10 દિવસ સુધી આપણે પ્રસાદ રુપે અલગ અલગ પ્રકારના લાડવા અને મોદક બનાવીએ છીએ.મોદકનાં પણ અનેક પ્રકાર છે, પણ રુપ એક જ છે.આજે મેં પણ અહીં માત્ર 5 થી 6 સામગ્રી વાપરી મોં માં મુક્તા ઓગળી જાય તેવા કોકોનટ કેસર મોદક બનાવ્યા છે.ટૂંક સમયમાં ઝડપીથી બને છે.આ મોદકની અલગ એક વિશેષતા છે. જે સ્વાદિષ્ટ પણ છે.સાથે ઘરનાં સભ્યોને ચોકક્સથી ગમે એવો પ્રસાદ છે. જરુર થી રેસીપીની નોંધ કરી ઘરે બનાવજો. Vaishali Thaker -
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#lassi#holispecial#summerdrinkહોળી મુબારક બધા ને ...ઠંડાઈ માં શરબત ,દૂધ ,આઈસ્ક્રીમ, ફાલુદા ઘણું બને આજે હોળી સ્પેશિયલ ઠંડાઈ લસ્સી બનાવી છે .રોઝ ફ્લેવર્સ છે એટલે આમેય ઠંડી .આ ઉનાળા માટે પણ સ્પેશિયલ છે . Keshma Raichura -
ઠંડાઈ - નાથદ્વારા સ્પેશિયલ
#HRC #SFC #ઠંડાઈ #હોળીસ્પેશિયલ#નાથદ્વારા_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઠંડાઈ તો ખાસ મહાશિવરાત્રી અને હોળી ધૂળેટી ના દિવસે ખાસ બનાવી ને પીવામાં આવે છે. પણ નાથદ્વારા - શ્રીનાથજી નાં ધામ માં તો બારેમાસ તાજી જ ઠંડાઈ બનાવી ને મળતી હોય છે. ત્યાંની ફૂડ ચોપાટી નું ખૂબ જ ફેમસ અને સ્વાદિષ્ટ, સ્ટ્રીટ ફૂડ પીણું છે. વૈષ્ણવો ચોક્કસ આ સ્વાદિષ્ટ ઠંડાઈ નો સ્વાદ માણે છે. Manisha Sampat -
કોકોનટ રોલ (Coconut rolls recipe in gujarati)
Hello , friends રક્ષાબંધન આવી રહી છે તો મે તો સ્વીટ બનાવી તમે બનાવી કે નઈ..??😊😋 Janki Kalavadia -
-
કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
#CRઆ બરફી ખુબ જ સહેલાઇ થી અને ઓછા સમાન થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah
More Recipes
ટિપ્પણીઓ (16)