મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)

#AsahiKaseiIndia
કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ.
મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)
#AsahiKaseiIndia
કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાકી અને સરસ મીઠી કેસર કેરી લેવી. તેને ધોઈને, કોરી કરી લેવી. પછી તેની છાલ ઉતારી, નાનાં પીસ કરી સમારી લેવું. એક મિક્સર જાર માં બધા ટુકડાં ને નાંખી 2 ચમચી દૂધ સાથે ફાઈન સ્મૂથ પેસ્ટ બનાવી લેવી. અને થોડાં હુંફાળા દૂધ માં કેસર ને પલાળી દેવું.
- 2
હવે એક કડાઈ ને ગેસ પર રાખી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરવી. અને ધીમા તાપે હલાવવી. પછી તેમાં શક્કર નાંખી, મિક્સ કરીવી. શક્કર સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવી, સારી રીતે મિક્સ કરવી.
- 3
હવે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી, મિક્સ કરી એકસાર કરવો. પછી ઘી ઉમેરવું. અને મિક્સ કરવું. ઘી થી પેંડા માં સારી શાઈનિંગ આવે છે.
- 4
હવે પલાળેલું કેસર વાળું દૂધ ઉમેરી મિક્સ કરવું. ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરવો. બધું વિલફુલ સ્લો ગેસ પર કરવું. એને ત્યાં સુધી હલાવીને પકાવવું, જ્યાં સુધી બાંધેલા લોટ જેવું મિશ્રણ બની નાં જાય.
- 5
મિશ્રણ જાડું થાય, એટલે ગેસ બંધ કરી, એક પ્લેટ માં મિશ્રણ કાઢીને, હલકું ઠંડુ થવા દેવું. પછી તેમાંથી લીંબુ જેટલા લૂવા લઈને, ચીકાશ વાળા હાથે, ગોળ કરીને પેંડા બનાવવા. વચ્ચે અંગુઠાથી હલકું દબાવવું. તેનાં પર પિસ્તાની કતરણ મૂકવી. અને ગુલાબની પાંદડી તોડીને મૂકીને સજાવવું. આ રીતે બધાજ પેંડા તૈયાર કરવાં.
- 6
ખુબજ યમ્મી અને સરસ મેંગો નાં સ્વાદ વાળા પેંડા બન્યાં છે. તો આ તહેવારો માં ઘરેજ પેંડા બનાવીને, ખાઓ અને બધાંને ખવડાવો... અને મને કોમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી "મેંગો - કેસર પેંડા" ની રેસિપી💕
********************
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં મેંગો ખાવાં ની મઝા આવે. આપણે તેને આખા વરસ માટે સ્ટોર પણ કરીને રાખીયે છીએ. મેંગો માંથી ઘણી બધી રેસિપી બનાવીએ છીએ. અહીં મેં "મેંગો મલાઈ કુલ્ફી " બનાવી છે. જે ગેસ બાળ્યા વગર, (નો fir ) બનાવી છે. સ્વાદ લાજવાબ બન્યો છે. Asha Galiyal -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
-
મેંગો પેંડા(Mango Peda Recipe In Gujarati)
#RC1કેરી માંથી આમતો આપડે ખૂબ બધું નવું બનાવતા જ હોઈ છીએ.... આજે મે #masterchefneha ji ની રેસીપી ફોલો કરી આ પેંડા બનાવ્યા....ખૂબ ઓછી સામગ્રી અને ઝડપથી બની જતા આ પેંડા ટેસ્ટી પણ ખૂબ છે Hetal Chirag Buch -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar -
મેંગો પૂડીંગ(Mango pudding recipe in Gujarati)
#કૈરીમેંગો પૂડિંગ એ ડેસર્ત માં કેરી નો રસ અને મલાઈ એ મુખ્ય ઘટક છે. કેરી ની સીઝન માં આપને કેરી નો ઉપયોગ કરીને અલગ અલગ વાનગી બનાવીએ છીએ. અહીં મે જીલેતીન વગર પુડિંગ બનાવ્યુ છે. Bijal Thaker -
પનીર કેસર પેંડા (paneer kesar peda recipe in gujarati)
#GA4#week6#paneer આપણે તેહવાર માં ભગવાન ને અલગ અલગ પ્રસાદ તરીકે વિવિધ પ્રકારની મીઠાઈ ધરાવતા હોઈએ છીએ.. નવરાત્રી પ્રસંગે મે અહી માતાજી ના ભોગ માટે પનીર કેસર પેડા બનાવ્યાં છે. Neeti Patel -
કેસર પિસ્તા પેંડા(kesar pista penda recipe in gujarati)
#ઉપવાસ આપણે કોઈ પણ વ્રતમાં ઉપવાસ કરી તૈયાર કંઈ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તરીકે ઉપયોગ માં લઇ શકાય તેવી કોઈ વસ્તુ હોય તો તે છે મિલ્ક તેનાથી આપણા શરીરમાં એનર્જી પણ મળી રહે છે એટલે જ આજ હું તમારા માટે એક સરસ મજાની સ્વીટ કેસર પિસ્તા પેંડા ની રેસિપી લઈને આવી છું Bhavisha Manvar -
કેસર મેંગો પેંડા(Kesar Mango Peda Recipe In Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક ૬#પોસ્ટ ૭ Deepika chokshi -
-
-
કેસર પેંડા(Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટના પેંડા વિશ્વભરમાં પ્રખ્યાત છે દેશ-વિદેશના લોકો અહીંથી ખરીદીને જાય છે તેમજ દેશ વિદેશમાં આ પેંડા મોકલવામાં પણ આવે છે Ankita Tank Parmar -
પેંડા (Peda Recipe In Gujarati)
- પેંડા એવી મીઠાઈ છે જે નાના મોટા દરેકને ખૂબ પસંદ છે.. અહીં જલ્દીથી બની જતા પેંડા ની રેસિપી પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરજો..#RC2 White recipe Mauli Mankad -
ડ્રાયફ્રૂટ કેસર મેંગો પેંડા (DryFruit Kesar Mango Penda Recipe in Gujarati)
#કૈરીકાલે મારા દિકરા ની તિથિ પ્રમાણે બર્થડે હતી તો સત્યનારાયણ ની કથા કરી હતી તો પ્રસાદ માં પેંડા બનાવ્યા. Sachi Sanket Naik -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
-
-
મેંગો મસ્તાની સ્લાઈસ (Mango Mastani Slice Recipe In Gujarati)
#કેરીhttps://cookpad.wasmer.app/in-guj/contests/3885-#cookpadguj#cookpadindia Neeru Thakkar -
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.#India 2020.#west# રેસીપી નંબર 54.#sv#i love cooking. Jyoti Shah -
કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStory#cookpadgujarati#cookpadindia#cookpad આજે હું તમારી સાથે અમારા રંગીલા રાજકોટની એક વર્ડ ફેમસ વાનગી શેર કરવાની છું. રાજકોટના જય સીયારામના પેંડા વિશ્વપ્રસિદ્ધ છે. આ પેંડા ઘણી બધી ફોરેન કન્ટ્રીઝમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. જય સીયારામ માં ઘણી બધી વેરાયટીમાં પેંડા મળે છે. દરેક જાતના પેંડાની પોતાની એક અલગ ખાસિયત છે. મેં આજે જય સીયારામના કેસર પેંડા બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ પેંડા કઈ રીતે બને છે. Asmita Rupani -
દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati)
ગુજરાત માં વડોદરા નાં "દુલીરામ નાં પેંડા "પ્રખ્યાત છે. રેસિપી સરળ છે. પણ સમય વધારે લાગે છે. જે ધીરજ વાળું કામ ગણાય. Asha Galiyal -
મેંગો સ્ટફ્ડ કુલ્ફી (Mango Stuffed Kulfi in Gujarati)
#RC1રેઈન્બો ચેલેન્જ ના પહેલા વિક ની થીમ છે પીળા કલર ની રેસિપી.તો અહીં મેં મેંગો સ્ટફ્ડ કુલ્ફી બનાવી છે.મેંગો સ્ટફ્ડ કુલ્ફી એ ખૂબ જ સરળ રીતે અને ઝડપ છી બની જાય એવું ડેઝર્ટ છે. Sachi Sanket Naik -
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
#કૂકબુકપરંપરાગત પદ્ધતિ થી પેંડા બનાવવા માટે દૂધ ને બહુ બધા કલાક ઉકાળી એનો માવો બનાવી અને પછી એમાં થી પેંડા બનાવામાં આવે છે. દૂધ ને ઉકળતા બહુ સમય લાગે છે, અને સતત હલાવતાં રહેવું પડે છે એટલે એ રીતે પેંડા બનાવવા નું ઘરે બધા ટાળતા હોય છે.દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, બહુ બધું કામ હોય છે, એવી સમય પર ઓછી મહેનતે કોઈ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બને એવું જ બધા પસંદ કરતાં હોય છે. મારી આ પેંડા ની રેસિપી ખુબ જ સરળ છે, અને ઝટપટ ૩૦ મીનીટ માં તો બજાર કરતાં પણ સરસ પેંડા બનાવી સકાય છે.મેં દૂધ નો પાઉડર અને રીકોટા ચીઝ થી આ પેંડા બનાવ્યા છે. રીકોટા ચીઝ એટલે એક જાતનું ફે્સ પનીર જ કહેવાય. જો તમારે રીકોટા ના વાપરવું હોય તો ઘરે બનાવેલું એકદમ તાજું પનીર પણ યુઝ કરી સકો છો. અને પનીર પણ ના યુઝ કરવું હોય તો એકલા દૂધ નાં પાઉડરમાંથી પણ સરસ પેંડા બંને છે. જો તમે રીકોટા કે પનીર ના યુઝ કરવાનાં હોવ તો દૂધનાં પાઉડરમાં દૂધ ઉમેરી માવો બનાવી સકો છો. મારી આ રીતે પેંડા બહુ જ સરસ મોંમા ઓગળી જાય એવા નરમ અને ક્રીમી બને છે.#Cookpad#CookpadGujarati#CookpadIndia Suchi Shah -
કેસરી મેંગો મિલ્કશેક (Kesari Mango Milkshake Recipe In Gujarati)
#KR#મિલ્ક શેકમેંગો મિલ્કશેઇક બહુ સરસ લાગે છે પરંતુ મેં મેંગો મિલ્કશેક માં કેસર ઈલાયચી શરબત એડ કર્યું છે. એટલે કેસરી મેંગો મિલ્કશેક બનીયુ છે. Jyoti Shah -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#cookpadindia#mangomastani#dessertમેંગો મસ્તાની (મેંગો થીક શેક) Rupal Bhavsar -
કેસર ડ્રાયફ્રુટસ માલપુઆ (Kesar Dryfruits Malpua Recipe In Gujarati)
#કેસર_ડ્રાયફ્રૂટ્સ_માલપુઆ#SaffrronDryfruitsMalpua#રથયાત્રાસ્પેશ્યલ #હોળીસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકેસર ડ્રાયફ્રૂટ્સ માલપુઆ --- રથયાત્રા નાં પાવન પર્વ પર ભગવાન જગન્નાથ અને શ્રીનાથજી ને માલપુઆ નો ભોગ ધરાવાય છે . Manisha Sampat -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
ઉનાળાની ગરમી માં કેસર કેરી ની મીઠી લહેજત સાથે મેંગો શેક. Kirtana Pathak -
પંચામૃત જન્માષ્ટમી સ્પેશિયલ (Panchamrut Janmashtami Special Recipe In Gujarati)
પંચામૃત - જન્માષ્ટમી સ્પેશિયલ#પંચામૃત#SFR #શ્રાવણ_ફેસ્ટિવ_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveપૃથ્વી પર નાં પાચ અમૃત ને ભેગા કરી ને જે પવિત્ર અમૃત બનાવાય છે. એને જ પંચામૃત કહેવાય છે. કોઈપણ ધાર્મિક શુભ કાર્ય પંચામૃત વગર થાય જ નહિ. પંચામૃત નો સમાવેશ પ્રભુ માટે સ્નાન, અભિષેક, પ્રસાદ તરીકે થાય છે. આજે ઠાકોરજી ને પંચામૃત અને અભ્યંગ સ્નાન કરાવાય છે .નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (4)