ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)

રોઝ કોકોનટ મોદક
#SGC
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏
સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદક
ગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો.
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક
#SGC
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏
સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદક
ગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો.
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ની ધીમી આંચ ચાલુ કરી, એક કડાઈ રાખો. એમાં ઘી, દૂધ, કન્ડેન્સ્ડ મીલ્ક, દૂધ નો પાઉડર નાખી બરાબર હલાવી મીક્સ કરો અને ડેસીકેટેડ કોપરાનું છીણ ઉમેરી દો, ફરીથી બરાબર હલાવી મીક્સ કરો અને સતત હલાવો, થોડું ઘટ્ટ થાય પછી ઇલાયચી પાઉડર અને ગુલાબ નો સીરપ નાખી બરાબર હલાવી મીક્સ કરો અને મિશ્રણ ઘટ્ટ થવા દો અને ઘી છૂટે એટલે ગેસ બંધ કરી દો.
- 2
થોડું ગરમ હોય ત્યારે જ મોદક મોલ્ડ માં ઘી લગાવી, દબાવી ને ભરી, મોદક શેપ તૈયાર કરી લો, અને દરેક ને ડેસીકેટેડ કોપરાનાં છીણ માં રગદોળી લો.
- 3
1/2 કલાક માટે ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દો. ગણપતિજી ને ભોગ ધરો.
- 4
#LoveToCook #ServeWithLove
#ManishaPUREVEGTreasure
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
રોઝ કોકોનટ લાડુ#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#રોઝ #કોકોનટ #નાળિયેર #લાડુ#Instant #ઈન્સ્ટન્ટ#Milkmaid #મિલ્કમેડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeદિવાળી હોય ને મીઠાઈ ના હોય.. એવું તો ના જ બને...ચાલો બનાવીએ, ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ .. હેપી દિવાળી .. Manisha Sampat -
રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ
રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ#રક્ષાબંબન_સ્પેશિયલ_રેસીપી#Rakshabandhan_Special_Recipe#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય એવી મીઠાઈ ભાઈ બહેન નાં પ્રેમ નાં પ્રતિક સમાન રક્ષાબંધન નાં તહેવારે બનાવીએ. Manisha Sampat -
ઇન્સ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી#AA1 #Week1 #RB19 #Week19#ડ્રાયફ્રૂટ_બરફી #Amazing_August#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી, સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય છે. મારા ઘરે બધાંને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
કોકોનટ રોઝ મોદક (Coocnut Rose Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ રોઝ મોદક Ketki Dave -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક (Chocolate Stuffed Coconut Modak Recipe In Gujarati)
#GCRગણપતિજીને મોદક અતિ પ્રિય છે.આજે મે ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક બનાવ્યા છે.આ મોદક નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા ને ભાવશે.આ મોદક ના ભોગ થી બાપ્પા પણ બહુ ખુશ થઈ જશે. megha sheth -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
#RC3નાળિયેર વેઇટ લોસ માટે લાભદાયક છે. હાર્ટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ લાભદાયક છે..આજે મે લાડુ બનાવ્યા છે એ ગણપતિ બાપ્પા ને ધરાવ્યા છે.. Sangita Vyas -
રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarat#RoseModak ગણેશ ઉત્સવ ચાલી રહેયા છે અને આ વર્ષે મે પણ મારા ઘરે ગણેશજી ને પધાર્યા છે તો એમના માટે રોજ નવા નવા પ્રસાદ પણ ધરાવવા પડે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ કે ગણેશજી ને લાડુ તથા મોદક ઘણા પ્રિય છે. તો તેથી જ મે આજે એમના માટે રોઝ મોદક બનાવેલ છે જે એકદમ ઝડપ થી બની જાય તેવા છે. Vandana Darji -
કોકોનટ ઈલાયચી મોદક (Coconut Cardamom Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ ઈલાયચી મોદક Ketki Dave -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
-
કોકોનટ ચાકલેટ મોદક (Coconut Chooclate Modak Recipe In Gujarati)
#SGC#second day Ganpati bhog#kopra ,Chocolate modak Saroj Shah -
કોકોનટ ઓરેન્જ મોદક (Coconut Orange Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ ઑરેંજ મોદક Ketki Dave -
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ મોદક (Churma Dryfruits Ladoo Modak Recipe In Gujarati)
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક#SGC #ગણેશચતુર્થીરેસીપી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge🙏ગણપતિ બાપ્પા મોર્યા.. મંગલ મૂર્તિ મોર્યા 🙏ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક -- ગુજરાત માં ગણેશ ચતુર્થી નાં દિવસે ગણપતિ જી ને ચુરમા લાડુ નો ભોગ ધરાવાય છે. હું ચુરમા નાં લાડુ - મોદક નો લોટ ફક્ત દૂધ થી જ બાંધુ છું. મેં અહીં લાડુ અને મોદક બંન્ને નો ભોગ ધર્યો છે. Manisha Sampat -
-
મુખવાસ મોદક (Mukhvas Modak Recipe In Gujarati)
#TheChefStory#ATW2 આજે મે મુખવાસ મોદક બનાવિયા છે આ એક નો ફાયર મોદક છે ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા છે આજે ગણેશ જી ના વિસર્જન ના દિવસે ગણેશ જી ને પ્રસાદ માટે મે આ મુખવાસ મોદક બનાવિયા છે hetal shah -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
કોકોનટ મોદક(coconut modak recipe in Gujarati)
#GCગણપતિ દાદા ના આગમન ની સૌ કોઈ રાહ જોતું જ હોઈ છે. મારા ઘરે ગણપતિ સ્થાપના હોવાથી દાદા ને ભાવતી અને મારા ઘર માં પણ ભાવતા એવા ઇન્સ્ટન્ટ કોકોનટ મોદક ની રેસીપી જોઈએ. હવે તો મોદક માં પણ અનેક ફ્લેવર બનાવામાં આવે છે. તો આજે બનાવ્યા છે પ્રસાદ માં ગણેશ પ્રિય કોકોનટ મોદક... Krishna Kholiya -
ઓરિયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR#Ganash chaturthi special ગણપતિ ના ભોગ પ્રસાદ મા વિવિધ પ્રકાર ના મોદક બનાવાય છે મેને ઓરિયો બિસ્કિટ થી મોદક બનાયા છે ,ઈન્ટેટ બની જાય છે અને લુક પણ સારા લાગે છે Saroj Shah -
કોકોનટ કેસર મોદક (Coconut Kesar Modak Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujrati ગણપતિ બાપા મોરિયા 🙏ગણપતિબાપનો 10 દિવસ સુધી આપણે પ્રસાદ રુપે અલગ અલગ પ્રકારના લાડવા અને મોદક બનાવીએ છીએ.મોદકનાં પણ અનેક પ્રકાર છે, પણ રુપ એક જ છે.આજે મેં પણ અહીં માત્ર 5 થી 6 સામગ્રી વાપરી મોં માં મુક્તા ઓગળી જાય તેવા કોકોનટ કેસર મોદક બનાવ્યા છે.ટૂંક સમયમાં ઝડપીથી બને છે.આ મોદકની અલગ એક વિશેષતા છે. જે સ્વાદિષ્ટ પણ છે.સાથે ઘરનાં સભ્યોને ચોકક્સથી ગમે એવો પ્રસાદ છે. જરુર થી રેસીપીની નોંધ કરી ઘરે બનાવજો. Vaishali Thaker -
ઇન્સ્ટન્ટ ઓરિયો કોકોનટ મોદક (Instant Oreo Coconut Modak Recipe In Gujarati)
#SGC#cookpadgujratiઇન્સ્ટન્ટ ઓરીયો કોકોનટ મોદક બનાવવા ખૂબ જ સરળ છે ગેસ વિના બની જાય છે અને તે ખાવા માં પણ ખૂબ જ સરસ લાગે છે નાના મોટા સૌને આ મોદક ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
પાન ફ્લેવર્ડ મોદક (Paan Flavoured Modak Recipe In Gujarati)
#SGCઆજે સાંજની આરતી માટે પાન મોદક બનાવ્યા. અહી તમે ગુલકંદ અને ટોપરાનું સ્ટફિંગ મૂકી પણ કરી શકો પરંતુ મેં અહી simple પાન ફ્લેવર્ડ મોદક બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
રોઝ કોકોનટ લડુ
#RC3#Week3#Red Receipe#RainbowChallange#cookpadindia#cookpadgujarati કોકોનટ લાડુ અલગ અલગ રીતે બનતા હોય છે મેં એમાં રોઝ સીરપ નો ઉપયોગ કરી ને બનાવ્યા સરસ થયા.તે સ્વીટ તરીકે પ્રસાદ માં પણ બનાવાય છે. Alpa Pandya -
-
ગુલકંદ રોઝ મીઠાઇ (Gulkand Rose Mithai Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મેં ગણપતિ બાપ્પા ને ગુલકંદ રોઝ મીઠાઇ બનાવી ને ભોગ ધરાવ્યો છે. એક જ કણક માથી પાંદડા ને રોઝ બનાવ્યા છે. આ મીઠાઇ નો સ્વાદ બવ જ મસ્ત લાગે છે. ફક્ત પાંચ ઘટકો થી જ મીઠાઇ બનાવેલી છે.....|| જય શ્રી ગણેશાય નમ:|| 🕉️ શ્રી ગણેશ || Daxa Parmar -
રોઝ લાડુ અને મોદક (Rose Laddu & Modak Recipe In Gujarati)
#GC#CookpadIndiaલાડુ અને મોદક ગણેશજી ની પ્રિય છે.ગણેશ ઉત્સવમાં દરેક લોકો ઘરમાં શ્રીજી ને પ્રસાદ ધરાવવા અલગ અલગ લાડુ,મોદક અને અન્ય ઘણા પ્રસાદ બનાવે છે.મે અહિ પોતની રીતે લાડુ અને મોદક બનાવ્યા છે. Komal Khatwani
More Recipes
ટિપ્પણીઓ (7)
Suuuuuundarrrrrr