પુલાવ (Methi Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે ચોખા ને 2-3 પાણી થી ધોઈ ને પલાળવા. હવે ગાજર અને બટાકા છાલ ઉતારી અને ટુકડા કરવા.હવે ચોખા માં વટાણા, ગાજર, બટાકા અને મીઠું, તજ, લવિંગ ઉમેરો.બાફવા માટે ગેસ પર મૂકો.ભાત ચડી જાય એટલે ગેસ બંધ કરી ભાત ને ઓસાવી લો.હવે તેમાં થી વરાળ નીકળી જાય એટલે તેમાં વઘાર કરો.
- 2
હવે ભાત પર કીસમીસ અને ઘી મુકવા એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો અને ગેસ બંધ કરવો.પુલાવ માં મિક્સ કરો.અને ગરમા ગરમ સૂપ જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#sunday special#favourite Swati Sheth -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14442269
ટિપ્પણીઓ (3)