મસૂર પુલાવ (Masoor Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને મસૂરને ધોઈને 15 થી 20 મિનિટ સુધી પલાળી ને રાખો. કાંદા, બટાકા,, ટામેટા,કોથમીર,ફુદીનો, લીલા મરચા બધુંજ કાપીને તૈયાર કરો.
- 2
હવે એક કૂકરમાં તેલ અને ઘી નાંખી ગરમ મૂકી તેમાં આખો ગરમ મસાલો અને જીરૂં ઉમેરો. પછી તેમાં કાપેલા કાંદા નાખો કાંદા ગુલાબી રંગના થઈ જાય પછી તેમાં ટામેટા આદુ-મરચા-લસણની પેસ્ટ કોથમીર ફૂદીનો હળદર મીઠું ધાણાજીરું મરચું ગરમ મસાલો અને બટાકા નાખીને બધું હલાવી નાખો. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખો.હવે તેમાં પલાળેલા ચોખા અને મસૂરને ઉમેરો અને બરાબર હલાવી નાખો.
- 3
હવે કૂકર નું ઢાંકણું બંધ કરી દો કુકરમાં બે સીટી થવા દો અને જ્યાં સુધી કુકરમાંથી તેનું પ્રેસર ન ઉતરે ત્યાં સુધી કુકરનું ઢાંકણું ખોલવું નહીં જેથી તે તેની વરાળમાં પાકી જાય.
- 4
કુકર નું પ્રેસર ઉતરી ગયા પછી મસૂર પુલાવ એક પ્લેટમાં કાઢીને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
વેજ બિરયાની જે વિરાજ નાયક જીએ અમને લાઈવ સેશનમાં શીખવાડી હતી જે ખુબ જ સરસ બની છે સ્વાદમાં પણ અને દેખાવમાં પણ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખુબ સરસ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. Nasim Panjwani -
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
આખા મસૂર દાળ (Akha Masoor Dal Recipe In Gujarati)
નાનપણથી અઠવાડિયામાં એક વાર ઘરમાં બને અને બહુ ભાવે. પ્રોટીન થી ભરપૂર અને ટેસ્ટી તો ખરા જ. રોટી અને રાઈસ સાથે ખાઈ શકાય.. સલાડ અને છાસ પણ હોય તો મજા જ પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
મસૂર મુસલમ
#SN3#Week 3#Vasantmasala#aaynacookeryclub#Avdhi /matka recipeમસુર મુસલમ એ એક અવધી cusine ની રેસીપી છે જેમાં મુસલમ નો મતલબ આખું એટલે કે પહેલાના જમાનામાં જ્યારે જે લોકો નોનવેજ બનાવતા હોય અને ખાતા હોય તે આખે આખી મુરઘીને સ્ટફ કરીને બનાવતા હોય છે આજે આપણે એમાંથી ઇન્સ્પાયર થઈને વેજિટેરિયન આખા મસૂર એટલે કે મસૂર મુસલમ બનાવ્યું છે જે એક રોયલ ડીશ છે જેમાં ઘી અને ખડા મસાલા નો ઉપયોગ થાય છે Rita Gajjar -
-
મસૂર દાળ ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#WKR મસૂર ની દાળ માં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે...પચવામાં હલકી અને લોહીની ઉણપ ને દુર કરી હિમોગ્લોબીન નું પ્રમાણ વધારે છે..અહી મેં ચોખા સાથે મેળવીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Sudha Banjara Vasani -
-
-
આખા મસૂર (Akha Masoor Recipe In Gujarati)
@Dipika Bhalla ji inspired me for this recipe. Dr. Pushpa Dixit -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA 4#Week 19Pulaoવેજીટેબલ પુલાવ કૂકર માં Shital Shah -
-
-
હરિયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
લીલાં ચણા ખાસ કરીને શિયાળામાં આસાનીથી મળી રહે છે. હરિયાળી પુલાવ માટે તાજા તેમજ ફ્રોજન ચણાનો ઉપયોગ કરી શકાય છે. આ પુલાવનો અલગ જ સ્વાદ છે. Mamta Pathak -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ નામ તમે ઘણી બધીવાર સાંભળ્યું હશે. આ એક રાઇસની રેસિપી છે. આ રાઈસ હોટલ કરતા પણ પાઉભજી લારી પર મળતા રાઇસનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે. આ રાઇસમાં ઘણા બધા શાકભાજી અને આપણા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ વાનગી ખુબજ ઝડપથી બનતી વાનગી. છે. તો ચાલો બનાવીએ તવા પુલાવ.#EB#Week 13# તવા પુલાવ Tejal Vashi -
ખારી ભાત (Khari bhat recipe in Gujarati)
ખારી ભાત કચ્છમાં બનાવવામાં આવતા એક ભાતનો પ્રકાર છે જેનો મતલબ કચ્છી ભાષામાં તીખો ભાત એવું થાય છે. આ ભાત લગભગ મસાલા ભાત ની રીતે જ બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ ભાત આખા મસાલા અને ફક્ત કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ એમાં પસંદગી પ્રમાણેના શાકભાજી પણ ઉમેરી શકાય. આ ભાત ઝડપથી બની જાય છે પરંતુ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે. ખારી ભાત એક ફ્લેવરફુલ પરફેક્ટ વન પોટ મીલ ની રેસીપી છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (16)