રાઈસ કટલેટ(કોઈપણ વધેલી વસ્તુઓ માંથી બનાવેલ વાનગી)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

રાઈસ કટલેટ(કોઈપણ વધેલી વસ્તુઓ માંથી બનાવેલ વાનગી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કટોરીવધેલા ભાત
  2. 1 નંગકેપ્સીકમ
  3. 2 નંગબાફેલા બટેટા
  4. 1 નંગકાંદા
  5. 2 ટેબલસ્પૂનમેંદો
  6. 2 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  7. ચાટ મસાલો
  8. મીઠું સ્વાદ મુજબ
  9. કોથમીરથ
  10. આદુ મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં વધેલા ભાતને સ્મેશ કરી લેવા ત્યારબાદ બાફેલા બટેટા સ્મેશ કરી ઉમેરો. કેપ્સિકમઅને કાંદાને જીણા સમારી મિક્સ કરવા. ત્યારબાદ તેમાં મેંદાનો લોટ કોન ફ્લોર ચાટ મસાલો મીઠું આદું-મરચાં કોથમીર નાખીને સ્ટફિંગ તૈયાર કરો.

  2. 2

    આ સ્ટફિંગ માંથી કટલેટ નો સેઈપ આપીને એટલે તૈયાર કરી શેલો ફ્રાય કરી લેવા.

  3. 3

    ત્યારબાદ આ કટલેટ ને ગ્રીન ચટની અને સોસ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

ટિપ્પણીઓ

Similar Recipes