રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ બધી વધી ગયા ભાત(લેફટ ઓવર રાઈસ),શાક,આદુ મરચા ની પેસ્ટ,જુરા પાવડર, મીઠુ અને બ્રેડફમ્સ નાખી ને મિકસ કરો
- 2
મિકચર ના ગોળા વાળી ને મનપસંદ આકાર આપી ને નાનસ્ટીક તવા પર તેલ મુકી ને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો. અને ઓનીયન રીગ થી ગારનીશ કરી સલાદ,ડિપ સાથે સર્વ કરો..તૈયાર છે લેફટ ઓવર ભાત મા થી બનતી રેસીપી."રાઇસ કબાબ,"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખિચડી કટલેટ
#ઇબુક ૧લેફટ ઓવર ખિચડી થી બનતી રેસીપી લજબાબ તો છે સાથે સાથે ટેસ્ટી છે ફટાફટ બની જાય છે. નાસ્તા,ટિફિન બાકસ મા મુકી શકાય છે નાના મોટા બધા ને ભાવે છે Saroj Shah -
-
રાઈસ ટિક્કી (Rice Tikki Recipe In Gujarati)
લેફટ ઓવર રાઈસ અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને કટલેસ બનાવયુ છે.ઈવનીગ ટી ટાઈમ સ્નેકસ, નાસ્તા તૈયાર થંઈ ગયા Saroj Shah -
-
રાઈસ કટલેટ(rice cutlet in Gujarati)
#સ્નેકસ #માઇઇબુકલેફટ ઓવર રાઈસ મા ઓનિયન, વેલ પેપર ના ઉપયોગ કરી ને રુટીન મસાલા એડ કરી ને બધી ગયેલા ભાત ને નવા રુપ આપી ને સરસ મજા ની કટલેટ બનાવી છે. ટેસ્ટી ,કિસ્પી તો છે પણ સેલો ફાય કરી ને નાનસ્ટીન પેન મા ઓછા તેલ મા બનાવી છે બ્રેક ફાસ્ટ, કે ટી ટાઈમ સ્નેકસ , મા એન્જાય કરી શકાય.. Saroj Shah -
સ્ટફ બ્રેડ પકોડા
#ડીનર લૉક ડાઉન રેસીપી.લેફટંઓવર ઘંઉ ની બ્રેડ અને વેજીટેવલ ના ઉપયોગ કરી ને ટેસ્ટી ,કિસ્પી, અને ભટપટ બની જતી મન ભાવતી રેસીપી છે.. Saroj Shah -
-
-
-
-
-
વેજ અપ્પમ(vej appam recipe in Gujarati)
#goldenapron3#week25, appan#માઇઇબુક રેસીપીઅપ્પમ,દક્ષિળ ભારતીય વ્યંજન છે. ચોખા,અળદ દાળ થી બને છે ક્ષેત્રીય ખાન પાન ની વિવિધતા ના લીધે.અપ્પમ મા વેરી યેશન જોવા મળે છે . મે આ રેસીપી મા પોષ્ટિકતા અને સ્વાદ ની સાથે ઓછા ઓઈલ,વેજીટેબલ ના ઉપયોગ કરી ને અપ્પમ ને એક નવા સ્વાદ અને વેરીયેશન અને ક્રિચેશન કરી ને ફાઈબર ,પ્રોટીન, વિટામીન, કારબોહાઈડ્રેટ થી ભરપૂર બનાવીયુ છે. Saroj Shah -
ઢોસા અપ્પે
#goldenapron3#week 9#Dosaઢોસા સાઉથ ની રેસીપી છે , ઢોસા ના પેસ્ટ મા ઓનિયન મીકસ કરી અપ્પમ પાત્ર મા ઓઈલ લેસ બેક કરયા છે. ઢોસા નવા રુપ મા પિરસીયુ છે.. Saroj Shah -
-
મટર-પનીર મસાલા રાઇસ
#goldanapron 3#ઇબુક૧#લેફટ ઓવર રાઇસ#હોમ મેડ પનીર( બટર મિલ્ક થી બના પનીર) Saroj Shah -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
#આર્યન ફાઈબર થી ભરપુર# હેલ્ધી ટેસ્ટી સબ્જી# વિન્ટર સ્પેશીયલ,#આઑલ ફેવરીટ Saroj Shah -
-
-
રાઈસ શીખ કબાબ
#ચોખાઆ વાનગી વધેલા ભાત માથી બનાવી છે. જેમ આપણે વેજ શીખ કબાબ બનાવીયે એમ જ ભાત નો ઉપયોગ કરી કબાબ બનાવ્યા છે. સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
મગ ની દાળ ની ખિચડી(mung dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4#દાળ,રાઈસ પોસ્ટ 2ખિચડી ભારતીય ભોજન ના અભિન્ન ભાગ છે જ્યારે દાળ અને ચોખા ની રેસીપી ની વાત કરીયે તો ખિચડી પેહલુ યાદ આવે. દાળ રાઈસ ની સાથે શાક ભાજી, વડી ના ઉપયોગ કરી ને ખિચડી ને વિવિધ રીતે બનાવા મા આવે છે. મગ ની છોળા વાલી દાળ, ચોખા(રાઈસ) ની સાથે મે કોદરી પણ લીધી છે . આ ફાઈબર રીચ ખિચડી હલ્કી સુપાચ્ય હોવાની સાથે ડાયબિટિક ફ્રેન્ડલી છે.. દરેક ઉમ્ર ના વ્યકિત બાલક ,વૃદ્ધ ખઈ શકે છે.્ Saroj Shah -
ચીઝી સ્પીનીજ રાઈસ
#ઇબુક૧ આર્યન,પ્રોટીન,ફાઈબર વિટામીન થી ભરપૂર સ્વાદિષ્ટ અને પોષ્ટિક રેસીપી છે , બાલકો ના લંચ બાકસ મા મુકી શકો છો દરેક ઉમ્ર ના વ્યકિત ની મનપસંદ સ્વાદિષ્ટ રેસીપી છે ,લેફટ ઓવર રાઈસ ના ઉપયોગ કરી આ વાનગી બનાવી શકો છો. Saroj Shah -
લસળિયા દાળ ઢોકળી(lasniya dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4#વીક 4દાળ,ભાત..પોસ્ટ1#માઇઇબુક રેસીપીદાળ ઢોકળી લગભગ બધા ઘરો મા બને છે.અને ખટાસ-મિઠાસ ના કામ્બીનેશન કરી ને ગુજરાતી ટચ આપાય છે નૉર્થ ઇન્ડિયા મા ગરપળ વગર રેગુલર મસાલા નાખી ને ગારલિક(લસણ) ના ફલેવર વાલી દાળ ઢોકળી બને છે.એને દાલ ટિક્કી કહેવાય છે. મે લેફટ ઓવર દાળ તડકા ના ઉપયોગ કરી ને ગારલિક ફલેવર વાલી લસળિયા દાળ ઢોકળી બનાવી છે.અને બો શેપની ઢોકળી બનાવી છે. Saroj Shah -
રાઈસ પૌઆ કટલેટ (Rice Pauva Cutlet Recipe In Gujarati)
#left over rice recipe#oil less recipe Saroj Shah -
લસણિયા ફાડા ખિચડી (Lasaniya Fada Khichdi Recipe In Gujarati)
#LO#Left over rice મે સવાર સ્ટીમ રાઈસ બનાયા હતા ,એમા 1/2વાટકી જેટલુ ભાત બધયુ .સાન્જ ના ડીનર મા ઘંઉ ના ફાડા અને મગની ફોતરા વાલી દાળ મિક્સ કરી ને ખિચડી બનાઈ છે.ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. ઘંઉ ના ફાડા ને દલિયા પણ કેહવાય છે જે ખૂબજ પોષ્ટિક હોય છે.. Saroj Shah -
-
વેજીટેબલ ડમ્પલિગ
#ઇબુક૧ ફેશ વેજીટેબલ થી બનતા ,ઓઈલ લેસ કિસ્પી,હેલ્લ્રી ભજિયા ખુબ સ્વાદિષ્ટ બને છે.. Saroj Shah -
વધેલાંમસાલા ભાતનાં રસિયાં મૂઠીયાં. (Left Over Masala Rice Rasiya Muthiya Recipe In Gujarati))
#KS6#Cookpadindia#Cookpadgujrati#રસિયાં મૂઠીયાં.#Left over masala rice rasiya muthiya. Vaishali Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11910576
ટિપ્પણીઓ