વધેલા રાઈસ ના ફુલવડા

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

આ ફુલવડા ખાવા માં ટેસ્ટી ને ઝટપટ બની જાય છે....અમારા બધા ના ફેવરીત છે

વધેલા રાઈસ ના ફુલવડા

2 કમેન્ટ્સ કરેલ છે

આ ફુલવડા ખાવા માં ટેસ્ટી ને ઝટપટ બની જાય છે....અમારા બધા ના ફેવરીત છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 સભ્યો
  1. 2 કપવધેલા રાઈસ
  2. 1 કપચણા નો લોટ
  3. 2 ચમચીરવો
  4. 1 ચમચીઆદુ મરચા પીસેલા
  5. 1 ચમચીઅધકચરા મરી
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1/2 ચમચીતલ
  8. 1ઇનો peket
  9. ફ્રાય કરવા ઓઈલ
  10. 1 કટોરીલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક તપેલી માં રાઈસ લો તેમાં ઉપર ના મસાલા ઉમેરો ને મિક્સ કરો બાદ લીલા ધાણા ઉમેરો ને મિક્સ કરો

  2. 2

    ફુલવડા નુ ખીરુ તૈયાર...બાદ એક કડાઈ મા તેલ ગરમ કરો બાદ તે મા ફુલવડા ઉતારો...

  3. 3

    એક ડીશ માં ફુલવડા નિકાલો તૈયાર છે વધેલા રાઈસ ના ફુલવડા સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes