ફરસી પૂરી

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

અત્યારે સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે તો દરેકના ઘરમાં બનતી ફરસી પૂરી
#cookwellchef
#ebook
#RB14

ફરસી પૂરી

અત્યારે સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે તો દરેકના ઘરમાં બનતી ફરસી પૂરી
#cookwellchef
#ebook
#RB14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
4 વ્યક્તિઓ માટે
  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 2 મોટી ચમચીજેટલું તેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. જીરું સ્વાદ અનુસાર
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    હવે સૌપ્રથમ પૂરી બનાવવા માટે ઘઉંનો લોટ મીઠું ધીરુ તેલ સારી રીતે મિક્સ કરી લો.ત્યારબાદ જરૂર મુજબ પાણી મિક્સ કરી લોટ બાંધી 15 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    હવે ત્યારબાદ લોટને કેળવી લઈ નાના નાના લુવા કરી પૂરી વણી ડીપ ફ્રાય કરો

  3. 3

    તો તૈયાર છે એવી અને દરેકના ઘરમાં બનતી ફરસી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes