બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૨૦ નંગ
  1. ૨ કપબાજરી નો લોટ
  2. ૧ ટે સ્પૂનઘઉં નો લોટ
  3. ૧/૪ કપદહીં
  4. મીઠું સ્વાદ મુજબ
  5. આદુ એક કટકો
  6. ૬-૭ નંગ લીલા મરચાં
  7. કળી લસણ સૂકું
  8. ૧ ટી સ્પૂનઅજમો
  9. ૧ ટી સ્પૂનલાલ મરચું
  10. ૧/૮ કપ ગોળ
  11. ૧ ટી સ્પૂનહળદર
  12. ૧ ટી સ્પૂનતલ
  13. તલ વડા પર લગાવવા
  14. ૧ ટે સ્પૂનતેલ મોણ માટે
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    બાજરી ના લોટ ને ચાળી તેમાં ઘઉં નો લોટ ને મોણ નાખી મિક્સ કરો

  2. 2

    આદુ,મરચા, લસણ અને બધો મસાલા નાખી ક્રશ કરો

  3. 3

    ગોળ અને દહીં નાખી બરાબર મિક્સ કરી લોટ તૈયાર કરો

  4. 4

    તેલ ગરમ કરો અને ગરમ થાય એટલે લોટ મા ૨ ટે સ્પૂન જેટલુ નાખી ફરી બરાબર હલાવી લો અને ગોળા વાળો

  5. 5

    વડા ને થેપીને ઉપર તલ લગાવી તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes