મલટીગ્રેઇન પીઝા ગ્રીલ સેન્ડવીચ (Multigrain Pizza Grill Sandwich Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

મલટીગ્રેઇન પીઝા ગ્રીલ સેન્ડવીચ (Multigrain Pizza Grill Sandwich Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 4-6મલટીગ્રેઇન બ્રેડ
  2. 6 ચમચીપીઝા સોસ
  3. 2 ચમચીબાફેલી મકાઈ
  4. 2 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  5. 2 ચમચીઝીણું સમારેલું ટામેટું
  6. 2 ચમચીઝીણું સમારેલું કેપ્સિકમ
  7. 2 ચમચીચીલી ફલેકસ
  8. 2 ચમચીઓરેગાનો
  9. 2 ચમચીપીઝા સીજનીગ
  10. 1 ચમચીસેન્ડવીચ મસાલો
  11. ચીઝ જરૂર મુજબ
  12. બટર શેકવા માટે
  13. સર્વ કરવા માટે ટામેટા સોસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બ્રેડ લો હવે તેના પર પીઝા સોસ લગાવો

  2. 2

    હવે બધા વેજીટેબલ મુકી ઉપર ચીલી ફલેકસ, ઓરેગાનો, પીઝા સીટની, સેન્ડવીચ મસાલો ભભરાવી દો

  3. 3

    હવે છેલ્લા ઉપર ચીઝ છીણી ઉપર પીઝા સોસ લગાવેલી બીજી બ્રેડ મુકી ઉપર બટર લગાવી ગ્રીકર મા ગ્રીલ થવા માટે મુકી દો

  4. 4

    સેન્ડવીચ ને ટામેટા સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes