કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#AA2
#week2
#cookpadgujarati
#cookpadindia
#cookpad
અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મીનીટ
2 લોકો માટે
  • પીઝા બેઝ બનાવવા માટે:
  • 200 ગ્રામમેંદા નો લોટ
  • 2 tspયીસ્ટ
  • 1 tspખાંડ
  • 1 tbspતેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • હુફાળું પાણી
  • ટોપીંગ માટે:
  • 1 નંગ સમારેલી કોબી
  • 1 નંગ સમારેલી ડુંગળી
  • 1 નંગ સમારેલું ગ્રીન કેપ્સીકમ
  • 1 નંગ સમારેલું યલો કેપ્સીકમ
  • 1 નંગસમારેલું રેડ કેપ્સીકમ
  • 1 નંગ ટોમેટો
  • સમારેલા મશરૂમ
  • ઓલીવ
  • અસેમ્બલ કરવા માટે:
  • પીઝા સોસ
  • રેડ ચીલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    એક બાઉલમાં મેંદાનો લોટ લઇ તેમાં ઇષ્ટ, ખાંડ, તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી હૂફાળા પાણીથી નરમ લોટ બાંધી લેવાનો છે.

    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ લોટને પ્લાસ્ટિકથી રેપ કરી અથવા તો કપડાં વડે ઢાકી એકાદ કલાક માટે સાઈડ પર રાખી દેવાનો છે.

    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ લોટમાંથી થોડા જાડા લુવા કરી તેમાંથી આ રીતે પીઝાનો બેઝ વણીને તેના પર કાટા વડે થોડા કાપા કરવાના છે.

    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેના પર પીઝા સોસ લગાવવાનો છે. તેના પર સમારેલી કોબી અને ડુંગળી ના ટુકડા મૂકવાના છે.

    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેના પર ગ્રીન કેપ્સિકમ અને ચીઝ પાથરવાનું છે.

    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેના પર ટોમેટો, ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સીકમ, યેલ્લો કેપ્સીકમ, ઓલીવ અને મશરૂમ પાથરવાનું છે. હવે તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરવાનું છે.

    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    180'C પર પ્રીહિટ કરેલા ઓવનમાં આ તૈયાર કરેલા પીઝા ને બેક કરવા માટે 15 મીનીટ માટે મુકવાનો છે. બેક થઈ જાય એટલે તેને ઓવનમાંથી બહાર લઈને જરા ઠંડો પડે એટલે તેને સર્વ કરી શકાય.

    વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર August 27, 2022 08:24
Rajkot

ટિપ્પણીઓ (32)

DHARUN RUPANI
DHARUN RUPANI @DMR2009
October 15, 2022 02:12
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજ પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
  3. કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
  4. બાફેલી માંડવી (Bafeli Mandvi Recipe In Gujarati)
  5. ઓનીયન રાઈસ ચિલા (Onion Rice Chila Recipe In Gujarati)
  1. વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
  2. સ્ટ્રીટ સ્ટાઇલ પૌઆ (Street Style Poha Recipe In Gujarati)
  3. રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
  4. અળવી ના પાન ના કોફતા (Arvi Paan Kofta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16463511
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close