ફરાળી ખજૂર મારબલ કેક (Farali Khajoor Marble Cake Recipe In Gujarati)

#MBR5
Week5
ફરાળી ખજૂર મારબલ કેક (Farali Khajoor Marble Cake Recipe In Gujarati)
#MBR5
Week5
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ને ગરમ દૂધમાં ૧/૨ કલાક પલાળીને મિક્સર માં ક્રશ કરી લો.હવે ખાંડ,તેલ,દહીને એક વાસણ માં લઇ ને ફેટી લો.હવે તેમાં લોટ,બેકિંગ પાઉડર અને સોડા,વેનીલા એસેન્સ,મિલ્ક પાઉડર,ખજૂર ની પ્યુરી નાખીને મિક્સ કરો અને દૂધ નાખીને બેટર તૈયાર કરો
- 2
બીજી બાજુ કેક મોલ્ડ ને ઓઇલ કરી લોટ વડે ગ્રીસ કરી લો.હવે બેટર ને 1/2 1/2 બે અલગ વાસણમાં કાઢી તેમાં કોઈ પણ બે ફૂડ કલર એડ કરો અને મિક્સ કરી દો.બંને બેટર માં સરખા માપની ચમચી મૂકી દેવી.
- 3
કેક મોલ્ડ લઇ તેમાં વારાફરતી એક એક ચમચી અલગ કલર ના બેટર માંથી નાખતા રહેવું. બેટર પૂરું થાય એટલે ટૂથ પિક વડે આ રીતે અલગ અલગ ડિઝાઈન કરી શકાય.હવે ઓવન પ્રી હિટ થાય એટલે તેમાં ૧૮૦ ડિગ્રી પર ૨૫-૩૦ મિનિટ માટે કેક ને બેક કરો.અને થઈ જાય પછી ઠંડી થાય એટલે તેને મોલ્ડ માંથી કાઢીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
-
-
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
#WDWomen's day challengeઆ રેસિપી હું @Sonal Jayesh suthar ji ને ડેડિકેટ કરું છું. આપ ની રેસિપી ખૂબ સરસ હોય છે.Sonal Gaurav Suthar
-
-
-
-
-
પાઈનેપલ સ્પોન્જ કેક (Pineapple Sponge Cake Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiTheme: yellowSonal Gaurav Suthar
-
રોઝેટ કેક (Rosette Cake recipe in Gujarati)
#GA4#week9Key word: Maida#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
ઝેબ્રા કેક / માર્બલ કેક(zebra cake recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2# ઘર ની જ વસ્તુ માં થી બની જાય એવી કલર ફૂલ કેક તો એક વાર જરૂર થી ટ્રાય કરજો Anita Shah -
-
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#worldBakingDay#cake#bakingrecipe#cookpadindia#cookpadgujarati#rasmalaicake#lovebaking#bake#withoutovenરસમલાઇ કેક તહેવારો અથવા કોઈ વિશેષ પ્રસંગની ઉજવણી કરવા માટે એક મનોરંજક ફ્યુઝન ડેઝર્ટ છે જે કેકના રૂપમાં ભારતીય મીઠાઈ રસમલાઇના સ્વાદને જોડે છે અને તેને સંપૂર્ણપણે સંગીન બનાવે છે.ઇંડા મુક્ત, બનાવવા માટે સરળ અને સ્વાદિષ્ટ. Mamta Pandya -
-
-
-
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
-
-
રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક (Red Valvet Cream Cheese Cake Recipe In Gujarati)
#weekendchef#father's day spl Neepa Shah -
-
-
-
નેપોલિટન કેક
#RB3આમ તો આપણે ઘણીબધી flavor ના કેક બનાવીએ છે. પણ જો ત્રણ અલગ અલગ flavor આપણને એક જ કેકમાં મળી જાય તો?? હા, નેપોલિટન કેક માં વેનિલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી flavor ની મજા એક જ કેકમાં લઈ શકીએ છે અને આ કેક ઘઉંના લોટથી બનાવ્યો છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
-
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#XS#chocolatemarblecake#zebracake#cake#cookpadgujarati Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ