સ્ટીમ ઢોકળા (steam Dhokla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને અલગ અલગ રીતે સારી રીતે ધોઈ લો
- 2
દાળ અને ચોખાને સાથે ૮ કલાક પલાળી રાખો
- 3
દાળચોખા પછી મિક્સરમાં ગ્રાઈન્ડ કરો
- 4
દાળ ચોખા ને સાવ ઝીણા નથી પીસ વાના
- 5
ખીરાને થોડુંક જાડુ પીસવુ
- 6
ત્યારબાદ દહીં નાખી હલાવી લેવું
- 7
ખીરાને હાથો આવવા માટે સાત આઠ કલાક રાખી દેવું
- 8
હાથો આવ્યા બાદ સાજીના ફૂલ અને મીઠું નાખી દેવું
- 9
ખીરાને ખૂબ જ હલાવો
- 10
થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી દો માથે કોથમીરથી સર્વ કરો માથે મરચું પાવડર છાંટી દો
- 11
ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો
- 12
દસથી વીસ મિનિટ સુધી થવા દો
- 13
ત્યારબાદ ઉતારી લો
- 14
તેમાં તેલ લગાવી કટીંગ કરો
- 15
લસણની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Post3#Steamdhoklaફેમસ ડાયલોગ છે, "तूम गुजराती लोग इतने क्यूट होते हो मगर तुम्हारा खाना इतना खतरनाक क्यूं होता है !!"ढोकला, हांडवा,फाफडा, गांठीया...😂😂😎🤗😇 ગરવા ગુજરાત ની ઓળખ એટલે આપણા ઘર ઘર માં બનતા ઢોકળા. એટલે જ મેં નામ આપ્યું છે ગુજ્જુ ID. આપણા આ ઢોકળા પૂરી દુનિયા માં બહુ જ પ્રખ્યાત છે. મેં આજે બનાવ્યા સ્ટીમ ઢોકળા. Bansi Thaker -
-
-
-
-
સ્ટીમ ઢોકળા(Steam dhokla recipe in gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1સ્ટીમ ઢોકળા ને ખાટા ઢોકળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણા ની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા મોટા ભાગે સૌ ને પસંદ હોય છે. Shraddha Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12490109
ટિપ્પણીઓ