ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Purvi Vyas
Purvi Vyas @Purvii

ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઢોકળાનો લોટ
  2. 500મી.લી. ખાટી છાશ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧/૨ ચમચીહળદર
  5. 1/2 ચમચીસાજીના ફૂલ
  6. 2 ચમચીપલાળેલી ચણાની દાળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળાનો લોટ લઇ તેમાં ખાટી છાશ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું આ ખીરાને ૭ થી ૮ કલાક પલાળી આથો આવવા દેવો

  2. 2

    બરાબર આથો આવી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો હવે થોડું ખીરું લઇ તેમાં ચપટી સાજીના ફૂલ ઉમેરી ફીણી લેવું

  3. 3

    થાળીમાં તેલ લગાવી ખીરું રેડી ઢોકળીયામાં બાફી લેવું

  4. 4

    ઉપર પલાળેલી ચણાની દાળ ઉમેરવું બરાબર બફાઈ જાય એટલે તેલ અને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Vyas
Purvi Vyas @Purvii
પર

Similar Recipes