સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#WD આ સ્ટીમ ઢોકળા ઇદડા નાસ્તામાં અને કેરી રસ જોડે ફરસાણ માં સરસ લાગે છે

સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#WD આ સ્ટીમ ઢોકળા ઇદડા નાસ્તામાં અને કેરી રસ જોડે ફરસાણ માં સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 200ઇદડા નો લોટ
  2. 2 ચમચીદહીં
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. 2 ચમચીલીલાં આદુ મરચાં
  5. 1/4 ચમચીસાંજી ને ફૂલ
  6. લાલ મરચું છાંટવા
  7. તેલ થાળી પર લગાવા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ચોખા અડદ દાળ ને ધોઈ ને સુકવી ને લોટ બનાવવો, ઇદડા સાંજે કરવા હોઈ તો સવારે લોટ પલાડવો, બપોરે તેમાં મીઠુ અને દહીં નાખવું

  2. 2

    ઢોકળા ઇદડા ઉતારતી વખતે થોડું ખીરું લઇ તેમાં તેલ અને સાંજીના ફૂલ નાખી બરાબર ફીની થાળી માં પાથરવું, તેની પર મરચું છાંટવું

  3. 3

    પછી તપેલા માં સ્ટેન્ડ મૂકીઢોકળા ઇદડા ની થાળી મૂકી 10 મિનિટ થવા દો

  4. 4

    બફાઈ જાય એટલે તેલ ચોપડી થાળી ઠંડી કરો કાપા પાડી ગરમ ગરમ પીરસો મેં સોસ સાથે સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes