ગ્રીલ્ડ ચીઝી આલુ મટર સેન્ડવીચ (Grilled Cheesy Aloo Matar Sandwich Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
#cookpadgujarati
સેન્ડવીચ એ ભારતીય ફેમસ સ્ટ્રીટ ફૂડ છે સેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ કર્ડ સેન્ડવીચ ચાઈનીઝ સેન્ડવીચ આલુ મટર સેન્ડવીચ મેં આજે ચીઝી આલુ મટર સેન્ડવીચ બનાવી છે અલગ અલગ બ્રેડ પર સોસ ચટણી અને મેયોનીઝ લગાવી આલુ મટર સેન્ડવીચ નું સ્ટફિંગ પાથરી ઉપર ચીઝ ફેલાવી તેની ઉપર બ્રેડ મૂકવી અને પછી તે જીકે બટર મૂકીને ગ્રીલ્ડ કરીને શેકી લેવી.
ગ્રીલ્ડ ચીઝી આલુ મટર સેન્ડવીચ (Grilled Cheesy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
#cookpadgujarati
સેન્ડવીચ એ ભારતીય ફેમસ સ્ટ્રીટ ફૂડ છે સેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ કર્ડ સેન્ડવીચ ચાઈનીઝ સેન્ડવીચ આલુ મટર સેન્ડવીચ મેં આજે ચીઝી આલુ મટર સેન્ડવીચ બનાવી છે અલગ અલગ બ્રેડ પર સોસ ચટણી અને મેયોનીઝ લગાવી આલુ મટર સેન્ડવીચ નું સ્ટફિંગ પાથરી ઉપર ચીઝ ફેલાવી તેની ઉપર બ્રેડ મૂકવી અને પછી તે જીકે બટર મૂકીને ગ્રીલ્ડ કરીને શેકી લેવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા આલુ ને મેશ કરી દેવા ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી આદુ મરચાની પેસ્ટ સાંતળી ડુંગળી સાંતળવી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી.
- 2
પછી તેમાં મીઠું મરચું હળદર ગરમ મસાલો નાખી બાફેલા વટાણા અને મેશ કરેલ બટાકા નાખી બરાબર મિક્સ કરી દેવું બે મિનિટ પકાવી કોથમીર છાંટવી ગેસ બંધ કરી દેવો.
- 3
હવે બ્રેડની સ્લાઈડ્સ લઈ એક સ્લાઈસમાં ટોમેટો કેચઅપ બીજી સ્લાઈસમાં લીલી ચટણી અને ત્રીજી સ્લાઇડમાં મેયોનીઝ લગાવવી ટોમેટો કેચઅપ વાળી સ્લાઇડ્સ પર સ્ટફિંગ લગાવવું. તેના પર લીલી ચટણી વાળી સ્લાઈસ મૂકી ફરી સ્ટફિંગ મૂકવું અને તેના પર મોઝરેલા ચીઝ અથવા પ્રોસેસ ચીઝ પાથરવું.
- 4
હવે મેયોનીઝ વાળી સ્લાઇડ તેના પર ઊંઘી લગાવવી અને ગ્રીલ્ડ મશીનમાં બટર અથવા ઘી લગાવી સેન્ડવીચ ગ્રીલ્ડ કરવા માટે મૂકવી.
- 5
ગ્રીલ્ડ થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેવી.
- 6
ગ્રીડ ચીઝી આલુ મટર સેન્ડવીચ ને કટ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી સોસ અને ચટણી સાથે સર્વ કરવી.
Similar Recipes
-
ગ્રીલ્ડ આલુ મટર સેન્ડવીચ (Grilled Aloo Matar Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCookસેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ જેમ કે ટોસ્ટ સેન્ડવીચ અને ગ્રીલ્ડ સેન્ડવીચ. એમાં બી અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ, બટર સેન્ડવીચ, સ્પીનચ સેન્ડવીચ, આલુ મટર સેન્ડવીચ વગેરે...સેન્ડવીચ એ ઝડપથી બની જતી અને બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે. Ankita Tank Parmar -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar -
આલુ મટર ગ્રિલ્ડ સેન્ડવીચ (Aloo Matar Grilled Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ સામગ્રી થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટાકા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રિલ્લડ અને નોન ગ્રિલ્લડ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. આલૂ મટર સેન્ડવિચ એ એક લોકપ્રિય નાસ્તાની રેસીપી છે જે તમારા બાળકોને સરળતાથી આનંદિત કરી શકે છે. તમારા ભંડારમાં આ સેન્ડવીચ રેસીપી રાખવાથી ઘણો ફાયદો થશે, ખાસ કરીને જ્યારે તમારા બાળકની સાંજની ભૂખ પૂરી કરવાની વાત આવે છે. Daxa Parmar -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ ઈન્ગ્રીડીયન્સ થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રીલ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રીલ અને નોન ગ્રીલ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. Asmita Rupani -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
-
અમદાવાદી આલૂ મટર સેન્ડવીચ (Aloo matar sandwich recipe Gujarati)
અમદાવાદી આલુ મટર સેન્ડવીચ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની સેન્ડવીચ છે. અમદાવાદમાં આ સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય છે, જેનું ફીલિંગ બટાકા અને વટાણા માં અલગ-અલગ મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખાટી-મીઠી, તીખી અને ચટપટી લાગે છે. આ રીતની આલુ મટર સેન્ડવીચ ને સાદી બ્રેડમાં જ ફીલિંગ કરીને બનાવવામાં આવે છે, તેને શેકવામાં આવતી નથી જેના લીધે આ સેન્ડવીચ અલગ પડે છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#ATW1#TheChefStory#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ ( Cheese aloo Mutter grill sandwich r
#CDYPost114 મી નવેમ્બર બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બાળકો ને પાસ્તા , પીઝા અને સેન્ડવિચ બહુજ ફેવરિટ હોય છે. મારા કીડ્સ ને અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બહુ ભાવે છે. મે ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી હું શેર કરું છું. Parul Patel -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
ફ્રેન્ડ આલુ મટર સેન્ડવીચ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે અને દરેકના ઘરમાં બનતી પણ હોય છે અને નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ભાવતી પણ હોય છે#cookwellchef#AA2 Nidhi Jay Vinda -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2Week2 આ વાનગી બ્રેકફાસ્ટમાં પીરસવામાં આવે છે..મેં બટર, ચીઝ, મેયોનિઝ,ચટણી, મસાલા તેમજ બટાકા અને લીલા વટાણા નું સ્ટફિંગ ભરીને ટોસ્ટર માં ગ્રીલ કરીને બનાવી છે કોઈ કોઈ વાર ડિનરમાં પણ ચાલી જાય છે...ક્રિસ્પી અને ગરમાગરમ હોય ત્યારેજ ખાવાની મજા આવે છે....બધાની જ મનપસંદ હોય છે. Sudha Banjara Vasani -
આલુ મટર મેયોનીઝ સેન્ડવીચ (Aloo Matar Mayonnaise Sandwich Recipe In Gujarati)
#CDYમારી દીકરી ને કોંટિનેંટલ ફૂડ ખૂબ પસંદ છે..એટલે આજના બાળદિન ના અવસર પર મે એને ભાવતી આલુ મટર સેન્ડવીચ બનાવી...સેન્ડવીચ ના ઈતિહાસ વિશે એવું કહેવાય છે કે તે અનાયાસે બનેલી વાનગી છે. Nidhi Vyas -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ આમ તો ગ્રીલર માં જ બનતી હોય છે પણ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ગ્રીલ પેન પર પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને એની મઝા માણી શકો છો. જરા પણ ફરક નથી પડતો, તમે તવા ઉપર શેકો કે સેન્ડવીચ ગ્રીલર માં.બને રીતે એન્જોય કરી શકો છો.મેં આ સેન્ડવીચ ગ્રીલ પેન ઉપર બનાવી છે.તો જોઍયે એની રેસીપી. Bina Samir Telivala -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
ગ્રીલ્ડ સેન્ડવીચ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચસેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે . Sonal Modha -
આલુ ટિક્કી સેન્ડવીચ (Aloo Tikki Sandwich Recipe In Gujarati)
#cooksnap બ્રેડ, ચીઝ, ગ્રીન ચટણી સેન્ડવીચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના મોટા દરેક ને ભાવતું હોય છે. Dipika Bhalla -
ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
#PSચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચસેન્ડવીચ તો બધા વેજીટેબલ બનાવે. પણ મેં આલુ મટર બનાવી છે. મસ્ત લાગે. એકવાર ટ્રાય કરજો બધા. Richa Shahpatel -
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
-
મેયો પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Mayo Paneer Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadIndia ગ્રીલ્ડ સેન્ડવીચ એ યંગસ્ટર માટેનું એક ખૂબ જ ફેવરેટ ્સટ્રીટ ફૂડ છે. યંગસ્ટર્સને ચીઝ પનીર મેયો ખૂબ જ પસંદ આવતું હોય છે. અને એ બધું જો ગ્રીલ્ડ સેન્ડવીચ ના ફોર્મ માં મળે તો તો મજા જ પડી જાય. સ્પાઇસી અને ચટપટી લાગતી આ ગ્રીલ્ડ સેન્ડવીચ મારા ઘરમાં દરેકની ફેવરેટ છે. બહાર જઈએ ત્યારે ચોક્કસ ખાવાની જ. ઘરે બનાવેલી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તરત જ બની જાય છે. Khyati Dhaval Chauhan -
ચીઝી કોર્ન પાલક ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheesy Corn Palak Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipeસાંજ નાં ડિનર માટે, બાળકો ની પાર્ટી માટે, લંત બોક્સ માટે ની આ પરફેક્ટ રેસીપી છે.ગરમી માં તો આશીર્વાદ રૂપ જ છે. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી.આજે મારા દીકરાનું convocation ceremony હતું. તે Canada ઉચ્ચ અભ્યાસ માટે ગયો છે. ત્યાં ની સવારે ( આપણી રાતે-ડિનર ટાઈમ) આ પ્રસંગે માટે પણ ટી. વી. સામે ગોઠવાઈ જઈ આખી ઘટના જોવી હતી. તો સવારે જ સ્ટફિંગ બનાવી દીધું અને ડિનર સમયે drawing room માં બધા સાથે બેસી સેન્ડવિચ બનાવતા, પીરસતા અને જમતાં - આખી ઘટના માણી. Dr. Pushpa Dixit -
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
સ્પાઈસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Spicy Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiસ્પાઇસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (4)