ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)

ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.
#goldenapron3
#grill
#week24
#માઇઇબુક
#પોસ્ટ૧૭
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.
#goldenapron3
#grill
#week24
#માઇઇબુક
#પોસ્ટ૧૭
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આપણે ગ્રીન ચટણી બનાવી લેવી એના માટે કોથમીર ને બરાબર ધોઈ ને મિક્સર કપ માં કોથમીર ૨ ચમચી લીલું મરચું મીઠું ૪-૫લસણ ની કળી અને ૧ ચમચી લીંબુનો રસ નાખી ૧/૨ કપ પાણી નાખી ક્રશ કરી લેવું.
- 2
ત્યારબાદ બ્રેડ પર બટર લગાવી ઉપર ચટણી લગાડી બટાકા, કાંદા કેપ્સિકમ નાખી ઉપર સેન્ડવીચ મસાલો નાખી ચીઝ છીણી લેવું.
- 3
ત્યારબાદ બીજા બ્રેડ પર પણ બટર ચટણી લગાડી એના ઉપર ટામેટા કાકડી નાખીને ઉપર સેન્ડવીચ મસાલો નાખી ઉપર ચીઝ પાથરી એના ઉપર ત્રીજું બ્રેડ ઉપર બટર ચટણી લગાડી બંને બ્રેડ ની ઉપર મૂકી ઉપર બટર લગાવી દેવું.
- 4
ત્યારબાદ ગ્રીલ મેકર માં બટર લગાવી ૪-૫ મિનિટ માટે પ્રીહીટ કરી સેન્ડવીચ મૂકી ૮-૧૦ મિનિટ માટે થવા દેવી. બ્રાઉન થવા આવે એટલે બહાર કાઢી પીસ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રિલ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GA4#Week15#Grillઆ સેન્ડવિચને બ્રાઉન બ્રેડ માં બનાવી છે .બ્રાઉન બ્રેડ ખાવામાં હેલ્ધી હોય છે પણ જો તમને આ ના ફાવે તો તમે વ્હાઈટ બ્રેડ લઇ શકો છો. Palak Talati -
-
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
વેજીટેબલ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Vegetable Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4#week15#ગ્રિલસેન્ડવીચ એ એક એવી વાનગી છે જે એવર ગ્રીન કહી શકાય ઘણા વર્ષો થી ખવાતી વાનગી છે પણ તેને બનાવવા ના અને સ્વાદ માટેના ઘટકો માં ફેરફાર નાં લીધે નવા સ્વાદમાં તૈયાર થયા છે.મે આજે વેજીટેબલ મસાલા ગ્રિલ સેન્ડવીચ બનાવી છે જે લેયર માં બનવાથી બટાકા વટાણા નો મસાલો તેમજ વેજીટેબલ, ચીઝ બધાં ટેસ્ટ નાં મિશ્રણ થી બહુજ ટેસ્ટી લાગે છે. khyati rughani -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
ગ્રીન વેજિટેબલ સેન્ડવીચ (Green veg sendwitch recipe in gujrati)
#goldenapron3#week12#સેન્ડવીચ Kinjal Kukadia -
ગ્રીલ્ડ આલુ મટર સેન્ડવીચ (Grilled Aloo Matar Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCookસેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ જેમ કે ટોસ્ટ સેન્ડવીચ અને ગ્રીલ્ડ સેન્ડવીચ. એમાં બી અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ, બટર સેન્ડવીચ, સ્પીનચ સેન્ડવીચ, આલુ મટર સેન્ડવીચ વગેરે...સેન્ડવીચ એ ઝડપથી બની જતી અને બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે. Ankita Tank Parmar -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled sandwich recipe in Gujarati)
#PSબાળકો અને મોટા બધા ને ભાવે સો ઈનસ્ટ્ન્ટ અને ડીલીશ્યસ. Avani Suba -
-
પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Paneer Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week 15#GRILL Santosh Vyas -
ચીઝ ગ્રીલ્ડ અને વેજ સેન્ડવીચ(cheese grilled & veg sandwich recipe in gujarati)
#GA4#Week10#cheesePost-15 મોર્નિંગ બ્રેકફાસ્ટ માં જો ગરમાગરમ ચીઝી ગ્રીલ્ડ અને વેજીટેબલ સેન્ડવીચ મળી જાય તો લંચ સ્કીપ કરી શકાય અને ફીલિંગ ઈફેક્ટ પણ આવે....ક્યાંય બહાર જવું હોય ત્યારે આ વાનગી ખૂબ ઉપયોગી થઈ જાય છે... Sudha Banjara Vasani -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
ગ્રીન ચટણી અને ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ
#RB3#my recipe book#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી sisters ને સમર્પિત કરું છે તેમને આ સેન્ડવીચ બહુ જ ભાવે છે. Alpa Pandya -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
વેંજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(vej grill cheese sandwich recipe in Gujarati (
#માઇઇબુક#પોસ્ટ30#goldenapron3#week1#onion#carrot#goldenapron3#week24#grill Vandna bosamiya -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ આમ તો ગ્રીલર માં જ બનતી હોય છે પણ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ગ્રીલ પેન પર પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને એની મઝા માણી શકો છો. જરા પણ ફરક નથી પડતો, તમે તવા ઉપર શેકો કે સેન્ડવીચ ગ્રીલર માં.બને રીતે એન્જોય કરી શકો છો.મેં આ સેન્ડવીચ ગ્રીલ પેન ઉપર બનાવી છે.તો જોઍયે એની રેસીપી. Bina Samir Telivala -
વેજ મુંગલેટ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Moonglet Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpad#cookpadindia#cookpadgujarati#sandwichવિશ્વના તમામ રસોડામાં સેન્ડવીચ નું સ્થાન છે. ઘણી જાતની સેન્ડવીચ બને છે. અમુક રાષ્ટ્રનો તો પરંપરાગત નાસ્તો છે. સેન્ડવીચ ની વિશિષ્ટતા એ છે કે તે સમૃદ્ધ વાનગી છે પણ એક બાળક પણ તે બનાવી શકે છે. Neeru Thakkar -
સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeસેન્ડવીચ કેક એક ખુબ જ સુંદર , સ્વાદિષ્ટ ઈનોવેટીવ વાનગી છે.આ કેક ઝટપટ થી બની જાય છે. સેન્ડવીચ કેક એ નોર્મલ કેક અને સેન્ડવીચ કરતા અલગ છે. આજે કંઇક અલગ બનાવવાની ઈચ્છા થઈ તો આ સેન્ડવીચ કેક બનાવ્યું .જે એ એક અલગ જ કેક છે જે તમે ખાધું ના હશે . આ કેક ખાવા માં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.જે લોકો મીઠી કેક નહિ ખાતા હોય તેના માટે આ કેક બેસ્ટ છે . તમે કોઈ પણ પાર્ટી માં આ કેક પણ બનાવી શકો છે.એકવાર જરૂરથી ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
આલુ મટર ગ્રિલ્ડ સેન્ડવીચ (Aloo Matar Grilled Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ સામગ્રી થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટાકા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રિલ્લડ અને નોન ગ્રિલ્લડ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. આલૂ મટર સેન્ડવિચ એ એક લોકપ્રિય નાસ્તાની રેસીપી છે જે તમારા બાળકોને સરળતાથી આનંદિત કરી શકે છે. તમારા ભંડારમાં આ સેન્ડવીચ રેસીપી રાખવાથી ઘણો ફાયદો થશે, ખાસ કરીને જ્યારે તમારા બાળકની સાંજની ભૂખ પૂરી કરવાની વાત આવે છે. Daxa Parmar -
-
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (6)