આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)

આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આદુ-લસણ મરચાં પીસી પેસ્ટ બનાવી લેવી અને કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. થોડું ગરમ થાય એટલે આદુ લસણ મરચાની પેસ્ટ સાતળી ડુંગળી સાંતળવી.
- 2
ગુલાબી રંગની થાય એટલે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર નાખી બે મિનિટ શેકી લેવો. ત્યારબાદ વટાણા અને મેશ કરેલા બટાકા નાખી બરાબર હલાવી મિક્સ કરી લેવું.
- 3
હવે બ્રેડની બે સ્લાઈડ લેવી. એક સ્લાઇડમાં કોથમીર ફૂદીનો મરચાની ચટણી લગાવવી અને બીજી સ્લાઇડ માં ટામેટાં કેચઅપ લગાવવું. ટામેટાં કેચઅપ વાળી સ્લાઈડ ઉપર બનાવેલ આલુ મટર નું સ્ટફિંગ મૂકી તેની ઉપર ચીઝની સ્લાઇડ મૂકવી પછી ગ્રીન ચટણી લગાવેલી સ્લાઈસ મૂકવી.
- 4
હવે બનાવેલી મટર આલુ મટર સેન્ડવીચ ને ગ્રીલ્ડ કરવા ગ્રીલ્ડ મશીનમાં મૂકવી સેન્ડવીચ તૈયાર થઈ જાય એટલે કાઢી લેવી.
- 5
આલુ મટર સેન્ડવીચ ને કટ કરી સર્વિંગ પ્લેટમાં મૂકી કોથમીર ફુદીનો મરચાંની ચટણી તેમજ ટામેટાં કેચઅપ સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીલ્ડ ચીઝી આલુ મટર સેન્ડવીચ (Grilled Cheesy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiસેન્ડવીચ એ ભારતીય ફેમસ સ્ટ્રીટ ફૂડ છે સેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ કર્ડ સેન્ડવીચ ચાઈનીઝ સેન્ડવીચ આલુ મટર સેન્ડવીચ મેં આજે ચીઝી આલુ મટર સેન્ડવીચ બનાવી છે અલગ અલગ બ્રેડ પર સોસ ચટણી અને મેયોનીઝ લગાવી આલુ મટર સેન્ડવીચ નું સ્ટફિંગ પાથરી ઉપર ચીઝ ફેલાવી તેની ઉપર બ્રેડ મૂકવી અને પછી તે જીકે બટર મૂકીને ગ્રીલ્ડ કરીને શેકી લેવી. Ankita Tank Parmar -
ગ્રીલ્ડ આલુ મટર સેન્ડવીચ (Grilled Aloo Matar Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCookસેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ જેમ કે ટોસ્ટ સેન્ડવીચ અને ગ્રીલ્ડ સેન્ડવીચ. એમાં બી અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ, બટર સેન્ડવીચ, સ્પીનચ સેન્ડવીચ, આલુ મટર સેન્ડવીચ વગેરે...સેન્ડવીચ એ ઝડપથી બની જતી અને બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2Week2 આ વાનગી બ્રેકફાસ્ટમાં પીરસવામાં આવે છે..મેં બટર, ચીઝ, મેયોનિઝ,ચટણી, મસાલા તેમજ બટાકા અને લીલા વટાણા નું સ્ટફિંગ ભરીને ટોસ્ટર માં ગ્રીલ કરીને બનાવી છે કોઈ કોઈ વાર ડિનરમાં પણ ચાલી જાય છે...ક્રિસ્પી અને ગરમાગરમ હોય ત્યારેજ ખાવાની મજા આવે છે....બધાની જ મનપસંદ હોય છે. Sudha Banjara Vasani -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#AA2 Amita Soni -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #Aalumatarsandwich #vegsandwich #aalu #matar. #AA2 Bela Doshi -
-
-
-
-
-
આલુ મટર ગ્રિલ્ડ સેન્ડવીચ (Aloo Matar Grilled Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ સામગ્રી થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટાકા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રિલ્લડ અને નોન ગ્રિલ્લડ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. આલૂ મટર સેન્ડવિચ એ એક લોકપ્રિય નાસ્તાની રેસીપી છે જે તમારા બાળકોને સરળતાથી આનંદિત કરી શકે છે. તમારા ભંડારમાં આ સેન્ડવીચ રેસીપી રાખવાથી ઘણો ફાયદો થશે, ખાસ કરીને જ્યારે તમારા બાળકની સાંજની ભૂખ પૂરી કરવાની વાત આવે છે. Daxa Parmar -
-
-
-
આલુ મટર ટોસ્ટ સેન્ડવીચ (Aloo Matar Toast Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ ઈન્ગ્રીડીયન્સ થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રીલ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રીલ અને નોન ગ્રીલ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. Asmita Rupani -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (10)