ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને લોટ અને સોજી લઈને તેમાં ઘીનું મોણ નાખી બરાબર મિક્સ કરી લો પછી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધીને મુઠીયા બનાવો
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરીને મધ્યમ તાપે મુઠીયા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો પછી તેના નાના ટુકડા કરીને ઠંડા થવા દો
- 3
ઠંડા થઈ ગયા પછી મુઠીયા ને મિક્સરમાં પીસીને મોટી જાળીવાળી ચારણી થી ચાળી લો પછી ગોળને સમારીને ઘી ગોળ મિક્સ કરીને ગોળનો પાયો તૈયાર કરો
- 4
પછી મિશ્રણમાં ગોળનો પાયો ઈલાયચી પાઉડર અને બદામની કતરણ નાખીને બરાબર મિક્સ કરી લો પછી મોદકના મોલ્ડમાં મિશ્રણ ભરીને ચૂરમા મોદક તૈયાર કરો આ રીતે બધા મોદક તૈયાર કરી દો
- 5
તૈયાર છે ચુરમા મોદક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16478144











ટિપ્પણીઓ (6)