કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#SSR
અમારા ઘરમાં સૌની ફેવરિટ ડીશ આચારી ઈડલી છે...તેલમાં અડદ દાળ, રાઈ, મરચા, હીંગ ,કઢી પત્તા અને બે - ત્રણ ચમચી અથાણાં નો મસાલો ઉમેરી બેબી ઈડલી ને છમકાવી દો એટલે ટકાટક ને ઝટપટ ઈડલી તૈયાર...જ્યારે ઘરમાં હાંડવો, ઢોકળા કે ઈડલી-ઢોસા કંઈ પણ બને એટલે આ👇બેબી ઈડલીબેન તો તૈયાર જ બેઠા હોય...😂😋

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 3 કપઈડલીનું ખીરું
  2. 4 ચમચીતેલ મોણઅને સ્ટેન્ડ ગ્રીસ માટે
  3. 3 ચમચીઈનો અથવા કુકિંગ સોડા
  4. જરૂર મુજબ મીઠું
  5. ટકાટક બનાવવા જોઈશે:-
  6. 3 ટેબલસ્પૂનતેલ વઘાર માટે
  7. 1 ચમચીરાઈ
  8. 2 ચમચીઅડદની દાળ
  9. 2 ટેબલસ્પૂનઅથાણાં નો મસાલો
  10. 1 ચમચીહીંગ
  11. 2મીઠા લીમડાની તીરખી
  12. 2 નંગલીલા મરચાના ટુકડા
  13. 2 ચમચીપાણી પુરીનો મસાલો
  14. 1 ચમચીલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર સ્ટીમર માં પાણી ભરી ગરમ કરવા મુકો...ઈડલી ના ખીરાના ત્રણ ભાગ કરો..બેબી ઈડલી ના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી પ્રી હિટ કરવા મુકો...ખીરાના એક ભાગમાં એક ચમચી તેલ અને કુકિંગ સોડા ઉમેરી ફેંટી ને ઈડલી સ્ટેન્ડ માં એક એક ચમચી ઉમેરી બેબી ઈડલી ઉતારી લો. આ રીતે બધી જ ઈડલી બનાવી ને તૈયાર કરો.

    આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં ઈડલી ને ટકાટક બનાવવા વઘારનું તેલ મૂકી રાઈ, અડદની દાળ સંતળાય એટલે હીંગ અને એક ચમચી આચાર મસાલો...લીલા મરચાના ટુકડા અને મીઠા લીમડા ના પાન ઉમેરી ઈડલી ઉમેરી દો...તાવેથા થઈ મિક્સ કરો...પાણીપુરીનો મસાલો અને લીંબુનો રસ ઉમેરી ચલાવો..છેલ્લે બાકીનો અથાણાં નો મસાલો ઉમેરી ગેસ બંધ કરો..બધું મિક્સ કરી લો.

    આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ટકાટક ઈડલી તૈયાર છે..પ્લેટમાં સજાવી સર્વ કરો.

    આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર September 05, 2022 12:43
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિલ્ક પાઉડર ના ગુલાબ જાંબુ (Milkpowder Gulab Jamun Recipe In Gujarati)
  2. માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
  3. બાજરી નાં લોટ ની સુખડી (Bajri Flour Sukhdi Recipe In Gujarati)
  4. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  5. મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
  1. મગ ચણા ચાટ (Moong Chana Chaat Recipe In Gujarati)
  2. મિક્સ લોટનો શીરો (Mix Flour Sheera Recipe In Gujarati)
  3. ડ્રેગન ફ્રૂટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
  4. બટાકા ના પતરી ભજીયા (Bataka Patri Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16481683
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close