મિક્સ લોટનો શીરો (Mix Flour Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ અને પાણીને મિક્સ કરીને ગરમ કરવા મૂકો પછી કડાઈમાં શીરા માટે ઘી ગરમ કરો ઘી ગરમ થાય ત્યારે તેમાં સૌથી પહેલા સોજી નાખીને બે મિનિટ ધીમા તાપે શેકો
- 2
પછી તેમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ નાખીને ધીમા તાપે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકાવા દો પછી તેમાં ગરમ કરેલું દૂધ અને પાણી નાખીને સતત હલાવતા રહો
- 3
ઘીછૂટું પડે ત્યારે તેમાં ખાંડ નાખીને બરાબર મિક્સ કરો ખાંડનું પાણી બળી જાય અને શીરો કડાઈ છોડવા લાગે ત્યારે તેમાં ઈલાયચીનો પાઉડર અને ડ્રાયફ્રૂટ નો ભૂકો કરીને નાખીને બરાબર મિક્સ કરો
- 4
તૈયાર છે મિક્સ લોટનો શીરો ઉપરથી ડ્રાયફ્રુટ નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ATW2#TheChefStory#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
રાજગરાના લોટનો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ઘઉંના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#ChooseToCookખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ રેસિપી અમારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
-
-
-
-
-
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઘઉં ના લોટ નો શીરોઆજે ડહાપણ ની દાળ પડાવી તો.... શીરો તો ખાવો જ પડેને... હા ઇલાઇચિ.. બદામ .. વગરનો Ketki Dave -
એપલ સિનેમન મોમોઝ (Apple Cinammon Momos Recipe In Gujarati)
#ATW2#TheChefStory#cookpadgujarati Ankita Tank Parmar -
-
ઘઉંના લોટનો શીરો
#RB6ઘઉંમાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો સમાયેલા છે મેં આજે ઘઉંના લોટનો શીરો દેશી ઘી અને ગોળ નાખીને બનાવ્યો છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે અને અમારા ઘરમાં બધા ની પસંદ છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચણાના લોટ નો શીરો આજે સંકષ્ટ ચતુર્થી છે.. તો થયુ ચણાના લોટ નો શીરો બનાવી પાડુ Ketki Dave -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetrecipe Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16484245
ટિપ્પણીઓ (8)