ઓરિયો ચોકલેટ ડેઝર્ટ (Oreo Chocolate Desert Recipe In Gujarati)

ઓરિયો ચોકલેટ ડેઝર્ટ (Oreo Chocolate Desert Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરિયો બિસ્કિટ ને મિક્સર જાર માં નાખી ને થોડું થોડું ફેરવી ભૂકો કરી લો અને એક બાઉલ માં કાઢો
- 2
હવે ચોકલૅટ કસ્ટર્ડ બનાવ વા માટે એક પેન માં દૂધ નાખી ધીમા મિડીયમ ગેસે ગરમ કરો, દૂધ ગેસ પર મુકીયે ત્યારે ૨ ટેબલ ચમચી જેટલું ઠંડુ દૂધ એક વાટકી માં કાઢી લો
- 3
હવે દૂધ ગરમ થાય એટલે તેમાં કોફી પાઉડર ને થોડા પાણી માં ભેળવી ને દૂધ માં નાખો અને સહેજ મીઠું નાખો
- 4
હવે દૂધ નો ઉભરો આવે એટલે ખાંડ નાખી ને હલાવો
- 5
હવે તેમાં કોર્ન ફ્લોર ને કાઢેલા ઠંડા દૂધ માં ભેળવી ને નાખો અને પછી દૂધ ને ધીમા ગેસે ઉકાળો અને સતત હલાવતા રહો, એકદમ ઘટ્ટુ થાય ત્યાં સુધી દૂધ ઉકાળો, પછી ગેસ ઉપર થી ઉતારી લો
- 6
હવે તે ગરમ દૂધ માં ચોકલેટ ના ત્રણ થી ચાર ટુકડા નાખો અને એક રસ કરી દો અને દૂધ ઠંડુ થવા દો, આ રીતે ચોકલૅટ કસ્ટર્ડ તૈયાર કરો
- 7
હવે એક કાચનો નાનો ગ્લાસ લો તેમાં પેહલા બિસ્કિટ નો બે ચમચા જેટલો ભૂકો નાખી ને એક લેયર બનાવો
- 8
હવે તેના પર બે ચમચા જેટલું ચોકલૅટ કસ્ટર્ડ નાખી ને બીજું લેયર તૈયાર કરો
- 9
આ રીતે ફરી પાછું બિસ્કિટ નું લેયર અને તેની ઉપર ચોકલૅટ કસ્ટર્ડ નું લેયર બનાવો, આ રીતે ગ્લાસ માં ચોકલૅટ ડેઝર્ટ તૈયાર કરો
- 10
હવે તેને ફ્રીઝ માં એક થી બે કલાક ઠંડુ કરવા મુકો જેથી સેટ થઇ જાય, બે કલાક પછી ફ્રીઝ માંથી ડેઝર્ટ બહાર કાઢો અને ચોકલૅટ ના છીણ થી ગાર્નિશ કરો અને સર્વ કરો
ટેસ્ટી ટેસ્ટી ઓરિયો ડેઝર્ટ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ ઓરિયો મિલ્કસેક(Chocolate Oreo Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK4 Hema Paresh Mehta ( Hemangini ) -
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
ઓરિયો સનફ્લાવર ચોકલેટ(oreo sunflower chocolate recipe gujarati
#કૂકબૂક#post3આજકાલ ના બાળકો ને હવે દિવાળી કે બીજા તહેવાર માં મીઠાઈ માં ચોકલેટ પર વધારે આકર્ષણ રહે છે.. એટલે દરેક ઘર માં દિવાળી પર પણ ચોકલેટ તો જોવા મળે જ. બાળકો ને એમાં પણ નવી નવી વેરાયટી જોવતી હોય છે એટલે આજે મે સનફ્લાવર ના શેપ માં ઓરીયો બિસ્કિટ ને ડીપ કરી ચોકલેટ બનાવી છે.. જે ખરેખર ગાર્ડન માં ઉગેલા ફૂલ જ લાગે છે 😍 Neeti Patel -
ઓરિયો ડેઝર્ટ (Oreo Dessert Recipe In Gujarati)
#suhaniએક ઝડપથી બનતું અને ઈઝી એવું ડેઝર્ટ સુહાની જી એ બનાવેલું મેં આજે બનાવેલું ખરેખરમાં બહુ સરસ બનયું Dipal Parmar -
-
ઓરિયો ચોકલેટ બોલ્સ (Oreo Chocolate Balls Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ઓરિયો ચોકલેટ બોલ્સનાના મોટા બધા ને ચોકલેટ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જતા હોય છે. તો મેં આજે નો ઓરિયો ચોકલેટ બોલ્સ નો ફાયર રેસિપી બનાવી. Sonal Modha -
-
ઓરિયો ચોકલેટ લોલીપોપ (Oreo Chocolate Lolipop Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ઓરિયો ચોકલેટ ટ્રફલ કેન્ડી (Oreo Chocolate Truffle Candy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 Sneha Patel -
ઓરિયો મિલ્કશેક(Oreo Milk Shake Recipe in Gujarati)
#GA4#Week4#Milkshake#Post4#Weekendspecialવીક 4 માં મેં સૌનું મનભાવન ઓરિયો મિલ્કશેક બનાવ્યું છે. Bansi Thaker -
ચોકલેટ ઓરિયો કેક ઈન કૂકર
#નોનઇન્ડિયનઘર માં જ સરળતાથી મળી રહેતા ઘટકો માંથી આ કેક તમે એકદમ સિમ્પલ અને ઈઝી રીતે બનાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો. Prerna Desai -
-
ઓરેઓ ડેઝર્ટ(oreo desert recipe in gujarati)
ચોકલેટ કોને ના ભાવે? મારી અને મારા ફેમિલી માં બધા ચોકલેટ લવર છે એટલે જ્યારે પણ ચોકલેટ ખાવાનું મન થાય ત્યારે હું કંઇક આવું ડેઝર્ટ બનાવી લઉં જેથી કેલોરી વધી ના જાય અને ચોકલેટ ક્રાવિંગ પણ સંતોષાય 😀 Neeti Patel -
ઓરિયો ચોકલેટ શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Chocolate Shake With Icecream Recipe In Gujarati)
આજે ફ્રુટ માં કાંઈ નહોતું તો ઓરિયો ચોકલેટ શેક બનાવ્યું. ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. Sonal Modha -
-
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
-
ક્રીમી અને ચોકલેટી હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
બાળકો ની મનપસંદ #GA4 #Week8 #MILK Kinu -
ચોકલેટ-બિસ્કીટ લાડુ (Chocolate - biscuit ladu recipe in Gujarati)
#GC ફ્રેન્ડ્સ આજે ગણપતિ બાપા ને ધરાવવા માટે અને બાળકો પણ ખુશ થાય તે માટે મેં ચોકલેટ-બિસ્કીટ ના લાડુ બનાવ્યાં છે.જે ફટાફટ બની જાય છે .વળી આ લાડુ ફાયર લેસ હોવાથી બાળકો પણ બનાવી શકે છે. Yamuna H Javani -
કોફી ઓરિયો બનાના થીક શેક (Coffee Oreo Banana Thick Shake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWC Sneha Patel -
ઓરિયો બિસ્કીટ વેથ આઈસ્ક્રીમ (Oreo Biscuit With Ice Cream Recipe In Gujarati)
#GA4#Week4Bhargavi Parekh
-
-
લેમન ઓરિયો ચોકલેટ કેક (Lemon Oreo Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ઓરિયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR#Ganash chaturthi special ગણપતિ ના ભોગ પ્રસાદ મા વિવિધ પ્રકાર ના મોદક બનાવાય છે મેને ઓરિયો બિસ્કિટ થી મોદક બનાયા છે ,ઈન્ટેટ બની જાય છે અને લુક પણ સારા લાગે છે Saroj Shah -
ચોકલેટી ઓરીયો બોલ્સ (Chocolate Oreo Balls Recipe In Gujarati)
#goldenapron3Week20Chocolate Khushi Trivedi -
-
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ