ઓરિયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ઓરિયો બિસ્કિટ
  2. ઓરિયો બિસ્કિટ ના નાના કટકા
  3. ૨ ગ્લાસદૂધ
  4. ૨ મોટા સ્કૂપ વેનીલા આઇસ્ક્રીમ
  5. ચોકોલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    આપણે એક મિક્સર જાર માં ઓરિયો ના બિસ્કિટ કટકા કરી ક્રશ કરી લઈશું.

  2. 2

    હવે તેમાં વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી અને દૂધ નાખીશું અને ફરી મિક્સજાર માં ફેરવીશું.

  3. 3

    હવે ગ્લાસમાં નાના કાપેલા ઓરિયો બિસ્કિટ નાખીશું અને ત્યાર બાદ આપણે બનાવેલ મિલ્કશેક ઉમેરીશું.

  4. 4

    અને ત્યારબાદ તેમાં ફરી ઓરિયો નો હાથ થી કરેલ પાઉડર નાખીશું.

  5. 5

    ત્યારબાદ તેમાં એક સ્કૂપ વેનીલા આઇસ્ક્રીમ નાંખીશું અને પછી તેના પર ચોકોલેટ સીરપ નાંખીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

Similar Recipes