ઓરિયો બીસ્કીટ મોદક (Oreo Biscuit Modak Recipe In Gujarati)

આ વખતે કુકપેડની ગણેશ ચતુર્થી રેસિપી ચેલેન્જ ( માટે દરરોજ જદી-જુદી ફ્લેવરનાં મોદક બનાવીને બાપ્પા ને ધર્યા છે. આજે ઓરિયો બીસ્કીટ નો ઉપયોગ કરી ખૂબ જ સરળ અને ગેસનો ઉપયોગ કર્યા વગર બને છે. નાના બાળકોને શીખવી દો તો હોંશે હોંશે જરૂરથી આ મોદક બનાવશે. ઘરે બનાવેલ પ્રસાદ નો આનંદ જ અનેરો છે.. મિત્રો..જરૂરથી ટ્રાય કરશો. #GCR
ઓરિયો બીસ્કીટ મોદક (Oreo Biscuit Modak Recipe In Gujarati)
આ વખતે કુકપેડની ગણેશ ચતુર્થી રેસિપી ચેલેન્જ ( માટે દરરોજ જદી-જુદી ફ્લેવરનાં મોદક બનાવીને બાપ્પા ને ધર્યા છે. આજે ઓરિયો બીસ્કીટ નો ઉપયોગ કરી ખૂબ જ સરળ અને ગેસનો ઉપયોગ કર્યા વગર બને છે. નાના બાળકોને શીખવી દો તો હોંશે હોંશે જરૂરથી આ મોદક બનાવશે. ઘરે બનાવેલ પ્રસાદ નો આનંદ જ અનેરો છે.. મિત્રો..જરૂરથી ટ્રાય કરશો. #GCR
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરિયો બીસ્કીટ નાં પેકેટ ખોલી બધા બિસ્કીટ કાઢી લો.
- 2
દરેક બિસ્કીટ માંથી સફેદ ક્રીમ કાઢી બીજી ડીશમાં મૂકો.
- 3
હવે બધા બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરી તેનો પાઉડર તૈયાર કરો.
- 4
ક્રીમનાં સફેદ ભાગની નાની ગોળી વાળો જે સ્ટફિંગમાં જોશે.
- 5
બીસ્કીટ નાં બ્રાઉન ભૂકામાં ઘી અને દૂધ ઉમેરી લોટ બાંધીએ એમ બધુ ભેગું કરો.
- 6
મારા મોલ્ડની સાઈઝ મોટી છે તો એ પ્રમાણે મેં ૪ મોદક માટે ૪ ગોળા વાળ્યા છે.
- 7
મોલ્ડમાં દાબીને 1/2 ભાગ ભરો અને વચ્ચે ખાડો કરી એમાં સફેદ ભાગ મૂકી બાકીનો 1/2 ભાગ દાબીને ભરો. હવે મોદકને અનમોલ્ડ કરી બાપ્પાને ધરાવો.
Similar Recipes
-
-
ઓરિયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR#Ganash chaturthi special ગણપતિ ના ભોગ પ્રસાદ મા વિવિધ પ્રકાર ના મોદક બનાવાય છે મેને ઓરિયો બિસ્કિટ થી મોદક બનાયા છે ,ઈન્ટેટ બની જાય છે અને લુક પણ સારા લાગે છે Saroj Shah -
ઓરિયો મોદક(oreo modak recipe in gujarati)
#માઇઇબુકઓરિયો બિસ્કિટ થી બનતા મોદક બાલકો ની મનપસંદ આઇટમ છે . નાન ફાયર કુકીગ ની બેસ્ટ રેસીપી છે.ઓછી સામગ્રી ના ઉપયોગ થી 15મીનીટ મા બની જાય છે Saroj Shah -
ઓરિયો બિસ્કીટ નાં મોદક (Oreo Biscuit Modak Recipe In Gujarati)
#SGC ગણપતિ બાપા ને રોજ જુદા જુદા ફ્લેવરનાં મોદક ધરાવું. આજે બાળકો નાં પ્રિય ઓરિયો બિસ્કીટ નાં મોદક બનાવ્યા. Dr. Pushpa Dixit -
ઓરિયો શોટ્સ
બધાને ઓરિયો બિસ્કિટ ભાવતા જ હોઈ છે. તો આજે અમે (Tasty Kitchen Center-Youtube) લઈને આવ્યા છે, ઓરિયો શોટ્સ. #ઓગસ્ટTasty kitchen Center
-
ઓરિયો ચોકલેટ બોલ્સ (Oreo Chocolate Balls Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ઓરિયો ચોકલેટ બોલ્સનાના મોટા બધા ને ચોકલેટ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જતા હોય છે. તો મેં આજે નો ઓરિયો ચોકલેટ બોલ્સ નો ફાયર રેસિપી બનાવી. Sonal Modha -
સ્ટફડ આલમંડ ઓરિયો મોદક (Stuffed Almond Oreo Modak Recipe In Gujaati
#GCRબાપ્પા માટે અનેક જાતના લાડુ અને મોદક બનતા હોય છે..હવે તો ચોકલેટ, બિસ્કિટ અને કઈક જાતની વેરાયટી ના મોદક ટ્રેન્ડ માં છે..તો મે પણ આજે stuff આલમંડ ઓરીયો na મોદક બનાવવાનો ટ્રાય કર્યો..અને બહુ જ સરસ થયા.. Sangita Vyas -
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
આજે ગણેશ ચતુર્થી પર મોદક લાડુ બનાવ્યા છે #GCR Kapila Prajapati -
-
ખાંડ ફ્રી મોદક (Sugar Free Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી નીમીતે પ્રથમ દિવસે મોદક નો ભોગ ધરાવ્યો. જેમા બધા જ ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી બનાવ્યો છે. Avani Suba -
-
ઇન્સ્ટન્ટ ઓરિયો કોકોનટ મોદક (Instant Oreo Coconut Modak Recipe In Gujarati)
#SGC#cookpadgujratiઇન્સ્ટન્ટ ઓરીયો કોકોનટ મોદક બનાવવા ખૂબ જ સરળ છે ગેસ વિના બની જાય છે અને તે ખાવા માં પણ ખૂબ જ સરસ લાગે છે નાના મોટા સૌને આ મોદક ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી#મોદકઆજે ગણેશ ચતુર્થી વિશેષ પર્વ પર મેં અલગ અલગ મોદક બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
-
ઓરીયો મોદક(Oreo modak recipe in Gujarati)
#મોમઆ મોદક મારી મમ્મી ખાસ મારી માટે બનાવે છે અને હું મારી લાડકિયોં માટે બનાવું છું Kajal Panchmatiya -
4 in 1 મોદક(4 In 1 Modak Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી ના તહેવાર માટે ચાર ફ્લેવર્સ ના મોદક બનાવી પ્રસાદ ધરાવ્યો.#GC#માઇઇબુક Rajni Sanghavi -
સ્ટફ માવા ઓરિયો મોદક (Stuffed Mava Oreo Modak Recipe In Gujarati)
ગણપતિ ને પ્યારા મોદક..અલગ અલગ રીત થી બનાવીને ભાવ થી જમાડીએ. Sangita Vyas -
-
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
-
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SJRગણેશ ચતુર્થી સ્પેશ્યલ મોદકગણેશ ચતુર્થી હોય એટલે મારી ઘરે મોદક, ગોળ નાં લાડુ તો બને જ છે તો ચાલો... Arpita Shah -
-
પારલે જી બિસ્કિટ ના પેંડા (Parle G Biscuit Penda Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં ઘણી જાતના પ્રસાદ બનાવવા માં આવે છે .જેમ કે મોદક , લાડુ , પેંડા વગેરે .મેં આજે બિસ્કિટ ના પેંડા બનાવ્યા છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
ઓરિયો ફ્રેપી (Oreo freppe recepie in gujarati)
#મોમ #સમર ગરમી મા ઠંડું પીવાનું ખૂબ ગમે છે,બહાર નુ મોંઘુ હોય સાથે હાલની પરિસ્થિતિ મા તો મળશે પણ નહીં તો ઘરે જ બનાવ્યુ, ઓછી સામગ્રી મા તૈયાર થઇ જાય એવું ઓરિયો ફ્રેપી Nidhi Desai -
ખજુર મોદક (Khajoor Modak Recipe In Gujarati)
#GCR#Modak#cookpadindia#cookpadgujaratiખજુર મોદક એક સરળ, સ્વસ્થ છે જે તમે આ ગણેશ ચતુર્થી માટે બનાવી શકો છો. ખાંડ મુક્ત ખજુર મોદક ખજૂરનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરે છે. Sneha Patel -
ઓરિઓ મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR ગણેશચતુર્થી નો તહેવાર આખા દેશ માં ઉજવાય રહ્યો છે તેમાં ગણેશજી ના પ્રિય મોદક ઘરે ઘર બને છે.. બધા અલગ અલગ વેરાઈટી ના મોદક નો પ્રસાદ બનાવે છે મેં આજે ગેસ ની મદદ કર્યા વગર મોદક બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમય માં અને ઓછી સામગ્રી થી બની જાય છે. Aanal Avashiya Chhaya -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
#GCRચૂરમા મોદકગણપતિ બાપ્પા મોર્યા..મંગલમૂર્તી મોર્યા...મૂળ ગુજરાત નાં ચૂરમા લાડુ ને મોદક નાં મોલ્ડ માં ભરી ને , મોદક નો શેપ આપીને , ચૂરમા મોદક બનાવ્યા છે. Manisha Sampat -
ઓરીયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCRની આજે ગણપતી બાપા માટે oreo બિસ્કીટ ના મોદક બનાવ્યા છે જે ઝડપથી બની જાય છે Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)