ઓરિઓ કેક (oreo cake recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

ઓરિઓ કેક (oreo cake recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ઓરિયો બિસ્કિટ
  2. 1/2 કપદૂધ
  3. 3 ચમચીદરેળી ખાંડ
  4. 10 ગ્રામઇનો
  5. ગાર્નિસિંગ માટે જેમ્સ ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઓરેઓ બિસ્કિટ માંથી ક્રીમ અલગ કરવું હોય તો કરી લેવુ.અથવા ક્રીમ સાથે જ બિસ્કિટ નો ભૂકો કરવો.તેને ચાળી લેવો.તેમાં ખાંડ પણ ચાળી ને લેવી

  2. 2

    ફરિ એક વાર ચાળી લેવુ.મોલ્ડ ને ગ્રીસ કરવું.કઢાઈ ને પ્રિ હિટ કરવા મુકવી.હવે જરૂર મુજબ દૂધ ઉમેરી ખીરું રેડિ કરવું.

  3. 3

    હવે ઇનો ઉમેરવો.મિક્સ કરી રેડિ કરેલા મોલ્ડ માં રડવું.ગેસ પર પ્રિ હિટ કરેલ કડાઈ માં મુકવું.

  4. 4

    તેને કવર કરી 30-40 મિનિટ ધીમા તાપે થવા દેવી.ત્યારબાંદ ગેસ બંધ કરી ઠન્ડૂ થાવ દેવું.તેને દિ મોલ્ડ કરવું.

  5. 5

    તેને જેમ્સ અને બિસ્કિટ ના ક્રીમ થી ગાર્નિસિંગ કરવું.રેડિ છે ઓરેઓ કેક. "માં"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes