#SSR#COOKPAD INDIA#WIN#MEDALS
કિવી ની છાલ કાઢી લો. બંને ફળ ને કાપી લો. ગોઠવી ને ચાટ મસાલો નાખી સજાવો.
તૈયાર છે કિવી પેરુ સલાડ. ખાવાની મજા માણો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ