કાજુ બટર મસાલા સ્વીટ (Kaju Butter Masala Sweet Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
કાજુ બટર મસાલા સ્વીટ (Kaju Butter Masala Sweet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા એક ચમચી તેલ મૂકી કાજુ સાતળી લ્યો
- 2
કડાઈ મા એક ચમચી તેલ મૂકી ડુંગળી નાખી ગુલાબી સેકી લ્યો પછી તેમાં આદુ, લસણ અને ટામેટાં નાખો હલાવી લ્યો ૭ થી ૮ કાજુ નાખો 1/2નાની ચમચી મીઠું અને બધા મસાલા નાખી હલાવી ટામેટાં ગળે ત્યાં સુધી થવા દયો પછી તેને ઠંડુ થવા દયો જાર માં લઇ ક્રશ કરી ગ્રેવી કરી લ્યો
- 3
- 4
ઝકડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ, ઇલાયચી નાખો પછી તેમાં બનાવેલી ગ્રેવી નાખો બે મિનિટ ધીમા તાપે સાંતલો તેમાં જરૂર મુજબ પાણી રેડો અને થવા દયો
- 5
- 6
હવે તેમાં કાજુ નાખી એકાદ મિનિટ થવા દયો હવે તેમાં મિલ્ક પાવડરઅને ફ્રેશ ક્રીમ નાખી એકાદ મિનિટ થવા દયો હવે તેમાં કસુરી મેથી અને ખાંડ નાખી એકાદ મિનિટ થવા દયો હવે તેમાં બટર નાખી ને ગેસ બંધ કરી દયો
- 7
- 8
તૈયાર છે કાજુ બટર મસાલા તેને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16496397




















ટિપ્પણીઓ