દુધી રવાના ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છોલીને તેના ટુકડા કરી લો હવે એક મિક્સર બાઉલમાં ઝીણો રવો દુધી દહીં ખાંડ આદુ મરચાં લીલા ધાણાને મિક્સ કરી ક્રશ કરી લો
- 2
- 3
તૈયાર થયેલા ખીરું ને એક વાસણમાં કાઢી લો ત્યારબાદ ઢોકળીયામાં થાળીને તેલથી ગ્રીસ કરી ગરમ કરવા મૂકો
- 4
હવે ખીરુને બરાબર મિક્સ કરો તેમાં મીઠું, પોણી ચમચી ફ્રુટ સોલ્ટ નાખી ઉપર થી ૧ ટીસ્પૂન પાણી રેડી બરાબર મિક્સ કરી થાળીમાં રેડી દો ઉપરથી મરીનો ભૂકો ભભરાવો
- 5
હવે ઢોકળા ને 20 મિનિટ જેટલું બફાવા દો, ઢોકળા સરસ બફાઈ જાય એટલે ઠંડા પડે એટલે ઉપરથી તલ, લાલ મરચું પાઉડર ભભરાવો, તેના કાપા કરી લો હવે વઘારીયામાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ હિંગ મીઠાં લીમડાના પાન નાખો વઘાર કરો
- 6
દુધી, રવાના ઢોકળા સ્વાદ માં પોચા અને સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
દાળ ભાતમાંથી ઢોકળા બનાવવામાં થોડો વધુ સમય લાગે છે, જો તમે ઝડપથી ઢોકળા બનાવવા માંગતા હોવ તો તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. આ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ છે. તેને બનાવવામાં ખૂબ જ ઓછું તેલ લાગે છે અને તે બનાવવું એટલું સરળ છે કે કોઈપણ તેને બનાવી શકે છે.#LB#cookpadindia#cookpadgujarati#JMCweek1 Riddhi Dholakia -
બીટરૂટ રવા ઢોકળા (Beetroot Rava Dhokla Recipe In Gujarati)
@Noopur_221082આપની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ ટ્રાય કર્યા છે જે ખરેખર ખુબ જ સરસ બન્યા છે અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો જાણવા મળ્યો Riddhi Dholakia -
ઈન્સટન્ટ દુધી અપમ (Instant Dudhi Appam Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujaratiદુધી????😭🤨🥴નામ સાંભળતા જ મોઢું બગડી જાય તો બાળકોને ખવડાવવું કઈ રીતે?દૂધી પેટ માટે બહુ ફાયદાકારક છે.બાળકોમાં પેટનું ઇન્ફેકશન અને પેટના દુખાવાની સમસ્યા વધારે હોય છે એવામાં દૂધીનું ફાયબર પાચન ક્રિયાને સ્વસ્થ બનાવે છે અને એ આંતરડાના જીવાણુને મારવામાં મદદરૂપ થાય છે. સાથે જ એ પેટને ઠંડુ રાખવા માટે પણ કામ કરે છે અને પેટમાં પીએચને બેલેન્સ કરે છે. દૂધી વિટામિન અને ખનીજનો એક સારો સ્ત્રોત છે જેમાં વિટામિન સી, વિટામિન બી, વિટામિન એ, વિટામિન ઈ, આયર્ન અને ફોલેટ હોય છે જએ બાળકના વિકાસ માટે જરૂરી છે. તરૂણવયના બાળકોમાં અને ખાસ કરીને નાના બાળકોમાં આ પોષક તત્વોની કમી થવી જોઈએ નહીં અને તેઓ સંતુલિત આહાર લે તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એવામાં પોતાના બાળકોને દૂધી ખવડાવવી એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.તો ચાલો આવું જ કાંઈક તિકડમ વિચારીને બાળકોને દુધી ખવડાવીએ😄 Riddhi Dholakia -
-
-
-
લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5ઢોકળા ઘણી રીતે બનાવવામાં આવે છે. બેસનના ઢોકળા, ચોખા તેમજ ચણા ના લોટ ના, ઈડલીના બેટર માંથી તેમજ સોજીના ઢોકળા પણ બનાવે છે. ઘણા લોકો સાદા ઢોકળા, ખાટા ઢોકળા, ગળ્યા ઢોકળા ,તેમજ સેન્ડવીચ ઢોકળા બનાવે છે. મેંઅહીં લસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
સૂજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#WEEK2સૂજીના ઢોકળા જલ્દી બની જાય અને ઓછા તેલમાં બનાવી શકાય છે અને એટલે જ લોકો તેને સવારના નાસ્તામાં, બાળકોના ટિફિનમાં અને સાંજ ના લાઈટ જમવામાં લે છે, ગુજરાતી દાળ-ચોખાથી ના ઢોકળાની જગ્યાએ ઘણાં ઘરમાં સૂજીના ઢોકળા એ સ્થાન લીધું છે... Krishna Mankad -
-
દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#jainrecipe#CJM#myfirstrecipe#cookpadindia#cookpadgujarati Hema Masalia -
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
-
-
રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati)
🎊 રેસીપી 62.અચાનક જ્યારે ઢોકળા ખાવાનું મન થાય ત્યારે રવો આપણા ઘરમાં હોય જ એટલે કોઈ પણ મહેમાન આવે કે મન થાય ત્યારે રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકાય. Jyoti Shah -
-
મગની દાળના ઢોકળા
#goldenapron#post-22રેગ્યુલર બેસન ઢોકળા ખાઇને થાકી ગયા હોય તો આ રીતે બનાવો મગની દાળના ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે સાથે હેલ્ધી પણ છે. Bhumi Premlani -
-
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
-
-
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar -
સ્પ્રાઉટેડ મગ ઢોકળા
#કઠોળપોષ્ટ 1મગ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે અને એમાં પણ જો ફણગાવેલા મગ હોય તો સુપર હેલ્થી... ઢોકળા આપણે બનાવીએ જ છીએ એ બેસન ના હોય કે રવા ના... મે અહીં સ્પ્રાઉટેડ મગ ઢોકળા બનાવ્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati)
#GA4#week2#પાલક#post1#ટ્રેડિંગ#post1#ઢોકળા 💐🍽ફયુઝન માબૅલ ઢોકળા🌿🍀 આજે મે ગોલ્ડન એપ્રોન 4 માટે ફયઝનઢોકળા પાલક અને બીટ ના મિશ્રણ થી બનાવેલા છે........બાળકોની ફેવરીટ માબૅલ કેક😀😀અને આપણા લોકો માટે ઢોકળા😁😄તમે પણ ટ્રાય કરજો........👌 bijal muniwala -
રવા ઢોકળા
#કાંદાલસણ#પોસ્ટ5ઢોકળા નું નામ આવતા જ આંખ સામે પોચા અને સ્પોનજી વાનગી આવી જાય છે. મૂળ ગુજરાતી વાનગી એ ગુજરાત ની બહાર પણ એટલી જ ચાહના મેળવી છે. વિવિધ જાત ના ઢોકળા માં એક બહુ પ્રચલિત અને જલ્દી બનતા ઢોકળા છે રવા ઢોકળા. રવા ઢોકળા ની ખાસિયત છે કે તેમાં આથા ની જરૂર નથી પડતી ,ઇન્સ્ટન્ટ બની જાય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16502748
ટિપ્પણીઓ (4)