દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં રવો અને દહીં નાખી બરાબર હલાવી પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરી 10 મિનિટ પલળવા રાખો.10 મિનિટ પછી ખીરા માં આદુ માર્ચ ની પેસ્ટ,મીઠું,ખાંડ,હળદર,તેલ અને દૂધી ની છીણ નાખી બરાબર હલાવી લો.
- 2
હવે ખીરા માં ઇનો નાખી બરાબર હલાવી તેને ગ્રીસ કરેલી થાળી માં નાખી તેના પર લાલ મરચું પાઉડર ભભરાવો અને અગાઉ થી ગરમ કરેલા ઢોકડીયા માં થાળી ને 10 થી 15 મિનિટ ચઢવા દો.
- 3
15 મિનિટ પછી ઢોકળા ચઢી જશે એટલે વગરિયા માં તેલ ગરમ કરો,તેમાં રાઈ નાખો,રાઈ તતડે એટલે તેમાં લીમડા ના પાન,લીલા મરચા અને તલ નાખો.હવે આ વગર ને ઢોકળા ની થાળી ઉપર રેડો.
- 4
ગરમ ગરમ ઢોકળા લિલી ચટણી અથવા તેલ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
-
-
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9બધા ની મનપસંદ...ઢોકળા,મુઠીયા,હાંડવો...ડિનર,બ્રેક ફાસ્ટ કે ગમે ત્યારે ખાવાની મજા આવે છે..દુધી ના ઢોકળા લાજવાબ... Sangita Vyas -
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
-
-
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
દૂધી ના ઢોકળા એક નવું version છે ઢોકળા નું અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઢોકળા હેલ્થી અને પૌષ્ટીક છે જેને લીધે આ વાનગી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ છે. Bina Samir Telivala -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15246085
ટિપ્પણીઓ