રાંધવાની સૂચનાઓ
- 1
સૌપયરથમ બધીજ સામગ્રી તૈયાર કરી લો.ત્યારબાદ એક પેનમાં રવો લઈ તેમાં દહીં નાખી મિક્સ કરી લો.જરુર પડે તો થોડુ પાણી નાખી મિક્સ કરી ઢોકળા માટે નુ ખીરુ તૈયાર કરો.તયારબાદ તેને ઢાંકીને વીસ મીનીટ રાખી દો.
- 2
ત્યારબાદ તેમાંપાલક,આદુ,મરચા,ગાજર અને મીઠુ નાખી મિક્સ કરી લો.હવે એક લોયામાં પાણી ગરમ કરવા મુકો. તેમાં વચ્ચે કાઠો મુકી તેના પર એક થાળી માં તેલ લગાવી ગરમ કરવા મુકો.ત્યારબાદ તૈયાર કરેલા ખીરા માં ઈનો નાખી મિક્સ કરી તેલ લગાવેલી થાળી માં રેડી દો. તેના પર મરચુ પાઉડર છાંટી દો.
- 3
હવે તેના પર ઊંઘી થાળી ઢાંકીને વીસ-પચીસ મિનીટ ચડવા દો. તો તૈયારછે પાલકના ઢોકળા. હવે તે થોડા ઠંડા પડે એટલે તેમા ચપ્પુ વડે કાપા પાડી લો.
- 4
હવે એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરુ,લાલ સુકા મરચા,લીમડો અને તલ નાખી વઘાર કરી ગેસ બંધ કરી દો.હવે તેને ઢોકળા પર રેડી દો. તો તૈયારછે પાલક રવા ઢોકળા.તેને ગરમા ગરમ ગ્રીન ચટી સાથે સવૅ કરો.
- 5
આ ઢોકળામાં તમે લસણની પેસ્ટ નાખસો તો ખુબ જ સરસ લાગશે. મેં અહી નથી નાખી.
Similar Recipes
-
-
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#LBસમય ના અભાવે હમણાં રેસીપી મુકી શકાતી નથી, ડોટર માટે રોજ ગરમ જ નાસ્તો લંચ બોક્સ મા આપવા માટે બનાવુ છુ તો જલદી થી બની જાય એવા રવા ઢોકળા ટેસ્ટી એન્ડ હેલ્ધી Bhavna Odedra -
-
માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati)
#GA4#week2#પાલક#post1#ટ્રેડિંગ#post1#ઢોકળા 💐🍽ફયુઝન માબૅલ ઢોકળા🌿🍀 આજે મે ગોલ્ડન એપ્રોન 4 માટે ફયઝનઢોકળા પાલક અને બીટ ના મિશ્રણ થી બનાવેલા છે........બાળકોની ફેવરીટ માબૅલ કેક😀😀અને આપણા લોકો માટે ઢોકળા😁😄તમે પણ ટ્રાય કરજો........👌 bijal muniwala -
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
-
પાલકના ઢોકળા (Palak Na Dhokla Recipe In Gujarati)
#GA4#Week2આ ઢોકળા માં પાલક નો વધારે ઉપયોગ છે. આ ઢોકળા પોષ્ટીક તત્વો થી ભરપુર બાળકોને ટિફિનમાં આપી શકાય છે. હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે Ekta kumbhani -
-
-
મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
-
-
More Recipes
ટિપ્પણીઓ