કાકડી સલાડ (Cucumber Salad Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી ની છાલ ઉતારી ને ચોરસ ટુકડા કરો
- 2
પછી ઉપર લાલ મરચું પાઉડર ધાણાજીરું લીંબુ નો રસ મીઠું છાંટી દો
- 3
તૈયાર છે કાકડી સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ટામેટાં કાકડી મૂળો સલાડ (Tomato Cucumber Mooli Salad Recipe In Gujarati)
#SPRસામાન્ય રીતે દર રોજ બનતું સલાડ. પછી તેમાં તમે variations કરી શકો. Dr. Pushpa Dixit -
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
#GA4 #Week5 ખમંગ કાકડી એ એકદમ ટેસ્ટી ચટપટી સલાડ છે.જેઓ ખાટુ-તીખુ ખાવાના શોખીન છે.એમના માટે બેસ્ટ ઓપ્શન. પર્સનલી મારી ફેવરીટ,આશાને તમને પણ ભાવશે. વળી ડાયેટમાં પણ સામેલ કરી શકાય.કારણ કે,કોપરૂ અને દાણા અને તલ આવવાથી ભૂખ પણ સંતોષાય છે. Payal Prit Naik -
ગાજર કાકડી અને ટામેટાનું સલાડ (Gajar Cucumber Tomato Salad Recipe In Gujarati)
દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જોઈએ તેમાં થોડું થોડું વેરીએશન કરી અને અલગ અલગ સલાડ બનાવીએ તો ઘરના બધાને ભાવે. Sonal Modha -
-
કાકડી ટામેટા નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree Doshi -
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladકાકડી એ આપણા શરીર મા પાણી ની કમી પૂરી કરે છે,ગરમી મા કાકડી નું સલાડ ઉપયોગી છે કાકડી આપણ ને લૂ લાગવાથી બચાવે છે. Tejal Hitesh Gandhi -
શીંગ કાકડી નું કચુંબર (Groundnut Cucumber Salad Recipe In Gujarati)
#SFR આ વાનગી ફરાળી છે જે ઉપવાસ દરમ્યાન લઈ શકાય છે..ગોકુળ અષ્ટમી ના ફેસ્ટિવલ માટે મેં સાઈડમાં બનાવી છે. દક્ષિણ ગુજરાતમાં બનતી આ પારંપરિક વાનગી છે જે સાઈડ ડીશ તરીકે પીરસાય છે. Sudha Banjara Vasani -
કાકડી ટામેટા નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
સફરજન અને કાકડી નું સલાડ (Apple Cucumber Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
દાળીયા કાકડી નુ સલાડ(dadiya cucumber salad Recipe In Gujarati)
#સાઇડઆ સલાડ મારા દાદી મા બનાવતા હતા બહુ ટેસ્ટી અને હેલ્ધી સલાડ છે Shrijal Baraiya -
-
દ્રાક્ષ, ટામેટા ખીરા કાકડી સલાડ (Grapes Tomato Kheera Kakdi Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpgujaratiદ્રાક્ષ, ટામેટા & ખીરા કાકડી સલાડ Ketki Dave -
-
કાકડી ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ડુંગળી, કાકડી અને ટામેટાં નું સલાડ (Onion Cucumber Tomato Salad Recipe In Gujarati)
#BW#salad#healthઅત્યારે ઉનાળો આવી રયો છે ત્યારે અમુક શાક હવે મળશે નહીં એના જે દેસી ટામેટાં અને કાકડી છે એનું કોમ્બિનેશન ક્યક અલગ જ હોય છે તો એનું સલાડ ખાવા નું લગભગ દરેક ને પસંદ હોય છે sm.mitesh Vanaliya -
કાકડી ટામેટા નુ સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કાકડી ટામેટા નુ સલાડ Vyas Ekta -
કાકડી અને ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#salad#healthy#cookpadindia#cookpadgujratiઅમુક વાર શાક એવા આવતા હોય છે જેના લીધે માંદા પડે છે ખાસ કરી મે ચોમાસા માં પાણી ચડેલા આવતા હોય એમાં સલાડ કાચું ખાવા માં બીમાર પડી એના માટે થોડા એવા તેલ માં સાતળી ને ખાવા માં હેલ્થ સારું છે પ્રેગનેટ લેડી ને ખાસ દો કાચું સલાડ ખાવા ની ના પડે છે તો આ સલાડ એના માટે છે . sm.mitesh Vanaliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16509164
ટિપ્પણીઓ