રોઝ સાગોરબડી વિથ એપલ ડ્રાયફ્રુટ હલવા ડેઝર્ટ

રોઝ સાગોરબડી વિથ એપલ ડ્રાયફ્રુટ હલવા ડેઝર્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ધોઈને પલાળી લો હવે દૂધ ગરમ કરવા મુકો દૂધ ઊકળે એટલે તેમાં સાબુદાણા નાખો સાબુદાણા પારદર્શક થાય ત્યાં સુધી ઉકાળો અને સતત હલાવતા રહો હવે તેમાં ખાંડ મિક્સ કરો ખાંડ ઓગળે એટલે ઇલાયચી પાઉડર મિક્સ કરો હવે તેને ઠંડુ કરો અને તેમાં રોજ સીરપ ઉમેરો
- 2
- 3
એપ્પલ હલવો બનાવવા માટે એક પેનમાં એપલ ના ટુકડા નાખો હવે તેમાંથી નાખો અને તેને ધીમા તાપે સાંકડો apple નું પાણી છૂટે ત્યાં સુધી થવા દો હવે તેમાં દૂધ નાખો દૂધ બળી જાય એટલે તેમાં મલાઈ નાખો અને ખાંડ મિક્સ કરો. હવે તેમાં ઇલાયચી પાઉડર નાખી અને બધું જ પાણી બળે ત્યાં સુધી થવા દો હવે તેને ઠંડુ કરવા મૂકો ઠંડુ થાય પછી તેમાં રોસ્ટેડ ડ્રાયફ્રુટ મિક્સ કરો
- 4
- 5
તૈયાર છે આપણો એપલ હલવો હવે એક ગ્લાસમાં નીચે સાબુદાણા રબડી મૂકો. હવે તેના પર એપલ હલવો મુકો સાથે રોસ્ટેડ ડ્રાયફ્રુટ મુકો હવે તેને ફરીથી સાબુદાણા રબડી મૂકો અને તેના ઉપર રોજ સિરપ અને ડ્રાયફ્રૂટથી ગાર્નીશ કરો તૈયાર છે રોઝ રોઝ સાગો રબડી અને એપલ ડ્રાયફ્રુટ હલવો ડેઝર્ટ જે ઠંડો ઠંડો થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ હલવા વીથ ચોકસેટ બાઉલ
હલવા માં હવે બનાવો એપલ હલવા,બહુ ટેસ્ટી અનેહેલ્દી.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
એપ્પલ હલવો વિથ ક્રંચી ડ્રાય ફ્રુટ (Apple Halwa With Cranchy DryFruit Recipe In Gujarati)
#ATW2#Thechef storyએપલ હલવો એક ટેસ્ટી અને હેલ્ધી હલવા છે તેમાં ઘી અને ખાંડ બહુ ઓછા આવે છે અને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે Kalpana Mavani -
-
-
રોઝ રબડી (Rose Rabdi Recipe in Gujarati)
#RC3#Redrecipeરેગ્યુલર રબડી જે એમ જ કે કેસર, ઇલાયચી સાથે બહુ જ સરસ લાગે છે. તેમાં મનભાવતો નવો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો અને જેને ગુલાબનો ટેસ્ટ પસંદ હોય તે બધાને બહુ ભાવે તેવી મસ્ત ગુલાબ રબડી બની.મારા ફેમિલીમાં રોઝ મનગમતી ફ્લેવર છે. તો બધાને ગુલાબ રબડી બહુ જ પસંદ આવી.રબડી સાથે જલેબી બનાવી છે. સાદી જલેબી પણ આ રબડીમાં મસ્ત જ લાગે છે. પણ થોડાક સ્વાદ અને રંગના મેચીંગ માટે મેં જલેબી પણ રોઝ ફ્લેવરની બનાવી છે. Palak Sheth -
-
રોઝ સંદેશ(Rose Sandesh Recipe In Gujarati)
રોઝ સંદેશ 😍😍😍❤❤❤બંગાળી મીઠાઈ સ્વીટ માં અનેરું હોય છે. મીઠાઈ ની વાત ચાલતી હોય એટલે રસગુલ્લા કે ચમચમ કે સંદેશ ની વાત આવે જ. પનીર માંથી બનતી આ મીઠાઈઓ ટેસ્ટી હોય છે.આ મીઠાઈ મેં પહેલા પણ બનાઈ છે પણ આજે ફરી થી ઈચ્છા થઇ એન્ડ આ ભેગી બની ગઈ.બહુ જ ઓછી વસ્તુઓ એન્ડ ઝટપટ બનતી આ મીઠાઈ બહુ સરસ લાગે છે. Vijyeta Gohil -
પપૈયા પંચમ ડેઝર્ટ
#GA4#Week 23#Papaya#post 6આજે મેં પપૈયા નું ડેઝર્ટ બનાવ્યું છે. તેમાં પાંચ વસ્તુ એડ કરીને પંચમ પપૈયા ડેઝર્ટ બનાવ્યું છે.જે ટેસ્ટી અને ડીલીસીયસ બન્યું છે Jyoti Shah -
ડ્રાયફ્રુટ ચીકુ રોઝ મિલ્ક શેક
કાલે એકાદશીમાં બનાવ્યું હતું🌹🌹🌹🌹🙏🙏🙏🙏ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
સાબુદાણા ફ્રુટ કસ્ટર્ડ (Sabudana Fruit Custard Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
-
બનાના ઓટ્સ ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Oats Dryfruit Smoothie Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી સ્મૂધી બનાવી ને પીવાની મજા આવે. તો આજે મેં બનાના ની સ્મૂધી બનાવી. જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
સાબુદાણા ની કાંજી (Sabudana Kanji Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી બની શકતી અને ઉપવાસનો ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીર જરૂર ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
સાબુદાણા ની કેસરિયા ખીર
#દૂધ#જૂનસ્ટારઆ ખીર ફરાળ મા લઈ શકાય છે અને મને ભાવતી વાનગી છે અને ઠંડું અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
-
-
કલરફુલ હલવા લાડુ (Colourful Halwa Ladoo Recipe In Gujarati)
#રક્ષાબંધન#SJR#AA1#TR#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે તહેવારોની વણઝાર. રક્ષાબંધન - ભાઈ બહેનના પવિત્ર તહેવારનો દિવસ આવે એટલે ભાઈનું મીઠું મોઢું કરાવવા માટે શું બનાવવું તે અગાઉથી જ વિચારતા હોઈએ છીએ. જે મીઠાઈ જોવાથી ગમી જાય અને સ્વાદિષ્ટ પણ હોય એવું કાંઈક બનાવવા નું વિચારતા હોઈએ છીએ તો એવું જ કલરફુલ હલવા લાડુ મેં બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફાસ્ટમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
2 લેયર ડેઝર્ટ (2 layer dessert recipe in Gujarati)
#CookpadTurns4Cookpad ની 4th birthday celebration માટે ફ્રેશ fruit થીમ માં મેં બનાવ્યું પપૈયા માંથી ડેઝર્ટ.. Kshama Himesh Upadhyay -
શાહી બ્રેડ બટર બોલ્સ(Shahi Bread butter Balls Recipe in Gujarati)
#DA#week-2શાહિ બ્રેડ બટર બોલ્સ એક ડેઝર્ટ સાથે એક મીઠાઈ પણ છે આ મારી જ એક ક્રિએટિવ રેસીપી છે મને ખૂબ જ પસંદ છે તમને પણ તે પસંદ આવશે તો ચોક્કસથી ટ્રાય કર જો. Chetna Jodhani -
ચોકલેટ ડેઝર્ટ(Chocolate Desert Recipe in Gujarati)
#GA4#Week7આ લાવા ડેઝર્ટ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. અને જે બાળકો પસંદ કરે તેવું ખૂબ જ યમ્મી બને છે. Niral Sindhavad -
-
ગુલાબ જામૂંન ચોકલેટ ગનાચે ટાર્ટ્સ
#મીઠાઇ#GoldenapronPost24આ મીઠાઈ ઇન્સ્ટન્ટ છે જો તમે પહેલાથી રબડી ગુલાબજાંબુ બનાવીને રાખ્યા હોય પાંચ મિનિટમાં આ ટાટૅસ તૈયાર થઈ જાય છે Jyoti Ramparia -
બેસન હલવા
#માઇઇબુક #પોસ્ટ_27 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
સ્વીટ પોટેટો હલવા(Sweetpotato halwa recipe in Gujarati)
#GA4#Week11#sweetpotatoશક્કરિયા એ ઉપવાસ માં વઘારે લેવા માં આવે છે.તેને બાફી ને આ રીતે હલવો બનાવી ને ઉપવાસ માં લઇ શકાય છે.શકકરીયા એ રેસા યુક્ત હોવાથી શિયાળા માં ખાસ ઉપયોગ માં લેવાય છે. Kinjalkeyurshah -
કેરટ હલવા ઈન વર્મિસેલી ટાર્ટસ (Carrot Halwa In Vermicelli Tarts Recipe In Gujarati)
#TheChefStory#ATW2#week2#Cookpadgujarati#cookpadindia ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. અહીં મેં આ ગાજર ના હલવા ને વર્મીસીલી સેવ ના ટાર્ટ માં સર્વ કર્યો છે. આ કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
બનાના હલવા
#goldenapron2#week 13 kerlaકેરલા ના લોકો સ્વીટ ડીશ માં કેળા નો હલવો પસંદ કરે છે ને ત્યાંની ફેવોરીટ સ્વીટ ડીશ માં બાનાના હલવા નો સમાવેશ થાય છે. Namrataba Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)