દ્રાક્ષ, ટામેટા ખીરા કાકડી સલાડ (Grapes Tomato Kheera Kakdi Salad Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpgujarati
દ્રાક્ષ, ટામેટા & ખીરા કાકડી સલાડ

દ્રાક્ષ, ટામેટા ખીરા કાકડી સલાડ (Grapes Tomato Kheera Kakdi Salad Recipe In Gujarati)

#cookpadindia
#cookpgujarati
દ્રાક્ષ, ટામેટા & ખીરા કાકડી સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ ટામેટુ
  2. ૧૫ નંગ લીલી દ્રાક્ષ
  3. ૧ નંગ ખીરા કાકડી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. મરી સ્વાદ મુજબ
  6. લીંબુનો રસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ ટામાટાની ઉપરની સ્કીન કપાય એટલી ૪ પાંદડી કાપી એને ફ્લાવર જેવો શેપ આપો

  2. 2

    ખીરા કાકડીની છાલ કાઢીસ્હેજ ત્રાસુ કાપી મોટા પીતા કરવા

  3. 3

    હવે બતાવ્યા પ્રમાણે ગોઠવણી કરો ? જમતી વખતે જરૂર મુજબ મીઠું મરી પાઉડર & લીંબુ રસ નીચોવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes