ખમણ ઢોકળા ચાટ (વેસ્ટ માથી બેસ્ટ)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સવિઁગ
  1. વધેલા ખમણઢોકળા
  2. 1 નંગમોટી ડુંગળી કટ કરેલ
  3. 1 નંગમોટુ ટામેટા કટ કરેલ
  4. લસણ ની ચટણી જરુર અનુસાર
  5. મીઠી ચટણી જરુર મુજબ
  6. લીલી ચટણી જરુર મુજબ
  7. બુંદી જરુર મુજબ
  8. ઝીણી સેવ
  9. 1 કપસ્વીટ દહીં
  10. 1/2 ચમચીચાટ મસાલો
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વધેલા ઢોકળા ના નાના પીસ કરી પ્લેટ મા રાખો ત્યાર બાદ તેની ઉપર લીલી લાલ લસણ ની ચટણી નાખો હવે કાંદા ટામેટા ચાટ મસાલો છાટી દો

  2. 2

    ત્યાર બાદ તેની ઉપર દહીં સેવ બુંદી એડકરી ફરી કાંદા નાખી સેવ કોથમીર નાખી ચાટ મસાલો છાટી તરતજ સવિગ કરો

  3. 3

    તો તૈયાર છે વેસ્ટ માથી બેસ્ટ ખમણ ઢોકળા ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes