પાણી પૂરી પુચકા (સ્ટ્રીટ સ્ટાઇલ ફુડસ)

Sneha Patel
Sneha Patel @sneha_patel

પાણી પૂરી પુચકા (સ્ટ્રીટ સ્ટાઇલ ફુડસ)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સવિગ
  1. 50 નંગપૂરી
  2. 1/2વકપબોઇલ ચણા
  3. 2 નંગ બટાકા નો માવો (બોઇલ)
  4. કોથમીર
  5. બુંદી
  6. 1 ચમચીચાટ મસાલો
  7. મીઠું સ્વાદ મુજબ
  8. લાલ મરચુ જરુર મુજબ
  9. તીખુ પાણી જરૂર મુજબ
  10. કટ કરેલ કાંદા જરૂર મુજબ
  11. ખાટી મીઠી ચટણી
  12. ગ્લાસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચણા ને બટાકા ને મિક્સ કરો તેમા બધો મસાલો કોથમીર નાખી બરાબર મિક્સ કરો તેને પૂરી મા ભરી લો

  2. 2
  3. 3

    હવે તેમા તીખુ પાણી એડ કરી બુદી નાખો પૂરી ને તેના પર રાખી કાંદા ને સ્વીટ ચટણી નાખો

  4. 4

    તો તૈયાર છે બધા ની ફેવરીટ એવીપાણી પૂરી પુચકા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes