ક્રિસ્પી ચણા ચાટ (Crispy Chana Chaat Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

ક્રિસ્પી ચણા ચાટ (Crispy Chana Chaat Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપબાફેલા ચણા
  2. ૧ કપડુંગળી ઝીણી સમારેલી
  3. ૧ કપટામેટા ઝીણા સમારેલા
  4. ૧/૨ કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  5. ૧/૨ ચમચીચાટ મસાલો
  6. ૧ ચમચીસેઝવાન ચટણી
  7. ૧/૨ ચમચી લીંબુ નો રસ
  8. સ્વાદ મુજબનમક
  9. જરૂર મુજબચીલી ફ્લેક્સ
  10. જરૂર મુજબમિક્સ હર્બસ
  11. ૧ ચમચીકોર્ન ફ્લોર
  12. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ને મીઠું નાખી બાફી લો. ત્યાર બાદ તેમાં કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લો જેથી ચણા પર કોર્ન ફ્લોર નું કોટ થઈ જાય

  2. 2

    પછી તેને ૨ ચમચી તેલ મૂકી કડાઈ માં શેલો ફ્રાય કરી લો.જેથી ચણા થોડા ક્રિસ્પી થઈ જાય

  3. 3

    ત્યાર બાદ ચણા માં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ,મિક્સ હર્બસ,ચીલી ફ્લેક્સ, સેઝવાન ચટણી તેમજ મીઠું ઉમેરી ને મિક્સ કરો.તમે સેઝવાન ચટણી ની જગ્યા એ કેચ અપ પણ ઉમેરી શકો.

  4. 4

    ત્યારબાદ થોડો ચાટ મસાલો ઉમેરી ને મિક્સ કરવુ.

  5. 5

    ત્યારબાદ ઝીણી સેવ અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરીને લીંબુ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna Mavadiya
પર

ટિપ્પણીઓ

Similar Recipes