દેશી ચણા ચાટ (Deshi Chana Chaat Recipe In Gujarati)

Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369

દેશી ચણા ચાટ (Deshi Chana Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીબાફેલા દેશી ચણા
  2. 1ઝીણું સમારેલું ટામેટું
  3. 1ઝીણું સમારેલું કેપ્સીકમ
  4. 1ઝીણું સમારેલું કાંદા
  5. 2ઝીણા સમારેલા લીલા મરચાં
  6. 1 ટીસ્પૂનસંચળ
  7. ૧ ટી.સ્પૂનચાટ મસાલો
  8. 1/2 ટીસ્પૂન મરી પાઉડર
  9. 1 ટેબલસ્પૂનલીંબુનો રસ
  10. જરૂર મુજબ ટોપિંગ માટે ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં બાફેલા દેશી ચણા લઈ તેમાં સમારેલા ટામેટાં કેપ્સિકમ કાંદા લીલા મરચા મિક્સ કરવા

  2. 2

    પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું સંચળ મરી પાઉડર અને લીંબુનો રસ નાંખી બરાબર હલાવવું

  3. 3

    સર્વ કરતા વખતે તેની ઉપર ઘણાં ભભરાવીને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369
પર

ટિપ્પણીઓ

Similar Recipes