અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 વાટકીઅડદ ની કાળી દાળ
  2. 1 નંગટામેટું
  3. 1 tspઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  4. 2 tbspઘી વઘાર માટે
  5. 1 tspજીરું
  6. 3લવિંગ
  7. 1મરચું સૂકું
  8. 1તમાલપત્ર
  9. ચપટીહિંગ
  10. 1 tspહળદર
  11. 1 tspમરચું પાઉડર
  12. સ્વાદમુજબ મીઠું
  13. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ ને બાફી લો.

  2. 2

    ત્યારબાદ કડાઈ માં વઘાર માટે ઘી લઇ ગરમ થાય ત્યારે મરચું, જીરું, તમાલપત્ર, લવિંગ, હિંગ બધું તતડે એટલે આદુ મરચાં લસણ ની પેસ્ટ, ટામેટું નાખી સાંતળો.

  3. 3

    હવે બાફેલી દાળ ઉમેરી બાકી ના મસાલા નાખી મિક્સ કરી થોડી વાર ઉકાળી છેલ્લે બટર, કોથમીર લીંબુ નો રસ નાખી સર્વ કરો. આ દાળ બઉ સારી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes