ભાતના રસાવાળા મુઠીયા (Rice Rasavala Muthia Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
ભાતના રસાવાળા મુઠીયા (Rice Rasavala Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં રાધેલો ભાત, બેઉ લોટ, લોટમાં મોણ, દઇને હવેજ કરો.
- 2
આ લોટના મુઠીયા વાળો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઇ, જીરાનો વધાર કરીને જરુર મુજબ પાણી ઉમેરો.
- 4
તેમાં બધો હવેજ કરો અને પછી તેમાં મુઠીયા ઉમેરો.
- 5
આ ઉકળે એટલે તેમાં સહેજ ઘઉં નો લોટ લઇને તેમાં પાણી ઉમેરીને ઉકળતા
મુઠીયા મા ઉમેરો, જેથી રસો જાડો થાય. - 6
પાંચ મિનિટ પછી મુઠીયા ઉપર આવે એટલે ગેસ બંધ કરી દો.
- 7
તો તૈયાર છે આપણા મુઠીયા. આ મુઠીયા સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટિગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
ભાત અને દૂધીના મુઠીયા (Bhat Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
કડક પૂરી (Kadak Poori Recipe In Gujarati)
#LB#લંચબોકસ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
ફલાવર બટેકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati રાઇ,મીઠા લીમડાનાં વધાર સાથે Bharati Lakhataria -
કોબીજ વટાણા બટેકા ને ટામેટાં નુ શાક (Cabbage Vatana Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16111163
ટિપ્પણીઓ (2)