ફરાળી શાક પૂરી (Farali Shak Poori Recipe In Gujarati)

ફરાળી શાક પૂરી (Farali Shak Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગીરા ની પૂરી બનાવા.. રાજગીરા ના લોટ મા જરુર મુજબ પાણી નાખી ને સેમી કઠણ,સોફટ,મુલાયમ લોટ બાંધી ને તેલ થી મસળી ને સ્મુધ કરી લેવુ, કઢાઈ મા તેલ ગરમ કરવા મુકવુ. તૈયાર લોટ ના લુઆ પાડી ને પૂરી વણી ને ગોલ્ડન ગુલાબી તળી લેવી તૈયાર છે વ્રત મા ખવાય એવી રાજગીરા ની પૂરી..
- 2
બટાકા ના રસા વાલા ફરાળી શાક બનાવા માટે... બાફેલા બટાકા ને છોળા કાઢી ને નાના નાના પીસ કાપી લેવુ, ટામેટા ધોઈ ને નાના નાના પીસ કાપી લેવુ.
- 3
કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને કાપેલા લીલા મરચા,ટામેટા નાખી ને કુક થવા દેવુ ટામેટા સોફટ થઈ કુક થાય મેશ કરી દેવુ જેથી રસો થિક થાય કાપી ને બાફેલા બટાકા,મરી પાઉડર,જીરા પાઉડર, સેધંવ મીઠું નાખી મિક્સ કરી ને પાણી ઉમેરી ને ઉકળવા દેવુ.5 મીનીટ ઉકાળી ને ગેસ બંધ કરી દેવુ અને ગરમાગરમ બટાકા ના રસા વાલા શાક ને ફરાળી રાજગીરા ની પુડી સાથે સર્વ કરો નવરાત્રી ના વ્રત મા બનાવો..તૈયાર છે રાજગીરા ની પૂરી અને બટાકા ના રસ વાલા શાક...
Similar Recipes
-
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
-
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#vrat specialcookpad india Saroj Shah -
સરગવા,વટાણા,બટાકા નુ શાક (Sargva Vatana Bataka Shak Recipe in Gujarati)
#cookpad Gujarati#cookpad india Saroj Shah -
ફરાળી લંચ થાળી (Farali Lunch Thali Recipe In Gujarati)
#DTR#ekadashi ની thali#cookpad gurati Saroj Shah -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cokpad india Saroj Shah -
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
દુધી નુ ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#TRO#cookpad Gujarati#cookpad india#Farali Saroj Shah -
દૂધીનું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6પોસ્ટ 2દુધી સુપાચય અને ઠંડી તાસીર ધરાવતી શાક છે. ઉપવાસ કે વ્રત મા દુધી ના હલવા, રાયતુ, બરફી, શાક બને છે મે દુધી ના સાત્વિક ફરાળી શાક બનાવયા છે Saroj Shah -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
વડી બટાકા વટાણા નુ શાક (Vadi Bataka Vatana Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati Saroj Shah -
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Farali#sivratri special#cookpad Gujarati#cookpadindia Saroj Shah -
ફરાળી મિર્ચી વડા(farali mirchi vada recipe in Gujarati)
#સ્પરશેફ3ચોમાસા મા ,ભુટ્ટા,વડા વગેરે ગરમા ગરમ નાસ્તા બધા ને જ ખાવા ની ઈચ્છાઓ થતી હોય છે,અને આ જ સીઝન મા આપણા હિન્દુ તહેવાર વ્રત સાથે ઉજવાય છે,ત્યારે બધા જ લોકો વરસતા વરસાદ મા આવા ગરમાગરમ નાસ્તા નો આનંદ માણી શકે તે માટે આપણે ફરાળી મિર્ચી વડા બનાવ્યા છે.બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગુજરાતમાં વ્રત તહેવારો નું ખૂબ જ મહત્વ છે. વ્રત હોય ત્યારે ફરાળ તો હોય જ. તો મે અહી ફરાળી થાળી બનાવી છે જેમાં શાક ,પૂરી ,સૂકી ભાજી ,સાબુદાણાની ખીચડી મીઠાઈમાં ગાજરનો હલવો તથા સલાડ અને ફુદીના વાળી છાસ બનાવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે. ગુજરાતી ફરાળી થાળી Valu Pani -
ફરાળી આલુ સેવ (Farali Aloo Sev Recipe In Gujarati)
#ff2આ રેસીપી મેં @Bina_Samir ની રેસીપી રાજગરા આલુ સેવ જોઈ ને બનાવી છે. ખૂબ જ સરસ બની. બીનાબેન તમારો ખૂબ ખૂબ આભાર. Hemaxi Patel -
રાજગરા ના લોટની ફરાળી પૂરી (Rajgira Flour Farali Poori Recipe In Gujarati)
#Lets Cooksnap#લોટ ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week#*dipika*રાજગરાના લોટની સ્વાદિષ્ટ ફરાળી પૂરી કેરીનો રસ અને સૂકી ભાજી સાથે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ