સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)

Saroj Shah @saroj_shah4
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા સુરણ ને સારી રીતે ધોઈ લેવાના જેથી માટી નિકળી જાય જમીન ની અંદર ઊગવા થી માટી બહુજ હોય છે
પછી છોળા ને છરી થી કાઢી ને નાના ચોરસ પીસ કાપી લેવાના, - 2
કુકર મા પાણી અને મીઠું,સુરણ ના પીસ નાખી ને બાફવા મુકી દેવુ 3વ્હીસલ થાય ગેસ બંધ કરી દેવી,કુકર ઠંડુ થાય ઢાંકણ ખોલી ને પાણી નિથારી દેવુ
- 3
હવે કઢાઈ મા તેલ ગરમ કરી જીરા ના વઘાર કરી ને લીલા મરચા,બાફેલા સુરણ ના પીસ,જીરા પાઉડર,મરી પાઉડર,સિંધવ મીઠું નાખી નાખી ને મિક્સ કરી લેવુ
- 4
પછી લીંબુ ના રસ નાખી ને દાડમ ના દાણા થી ગાર્નીશ કરી ને સર્વ કરો. તૈયાર છે શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી ફરાળી સુરણ ની સુકી ભાજી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#TR#Farali recipe#SJR Saroj Shah -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#vrat specialcookpad india Saroj Shah -
ફરાળી શાક પૂરી (Farali Shak Poori Recipe In Gujarati)
#વ્રત રેસીપી#નવરાત્રી ફરાળી રેસીપી#cookpad india#cookpad Gujarati Saroj Shah -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EBઅત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે. Krishna Kholiya -
-
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
ફરાળી રોટલી બટાકા ની સુકી ભાજી (Farali Rotli Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJR(શ્રાવણ/જૈન રેસીપી) Trupti mankad -
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#AM3નવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
કાચા કેળા ના ફરાળી શાક
#ફરાળી રેસીપી#વ્રત સ્પેશીયલ રેસીપી#કેળા રેસીપી#ભટપટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#EBનવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
મસાલા સુરણ (Masala Suran Recipe In Gujarati)
#SJR શ્રાવણ ના એકટાણા એમા પણ સોમવાર ને એકાદશી મે આજ મસાલા સુરણ ઘી માં સાતળેલ બનાવેલ. સુરણ ના ઘણા ફાયદા છે. એસીડીટી કબજીયાત હરસ બધાં મા અકસીર ઔષધી છે. HEMA OZA -
દુધી બટાકા નું ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Rita Gajjar -
બટાકા શીંગદાણા ની ખીચડી (Bataka Shingdana Khichdi Recipe In Gujarati)
#SJR શ્રાવણ / જૈન રેસીપી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ઝટપટ સરળતાથી બનાવી શકાય એવી, ઉપવાસ માટે ખીચડી. Dipika Bhalla -
સૂરણ નુ શાક
#week15#EB# cook snape#સુરણ એક કંદ છે અને ઉપવાસ વ્રત મા શાક,ટિક્કી બનાવી ને ઉપયોગ કરી શકાયછે મે સુરણ ની શાક બનાવી છે . સેધંવ મીઠુ,મરી પાવડર નાખી ને ફરારી શાક બની શકે છે Saroj Shah -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#ફરાળી બટાકા ની શાક#cooksnape recipe Saroj Shah -
મૂળા ની ભાજી નુ શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati#cookpad indiaઅત્યારે શાક માર્કેટ મા સરસ કુણા મોળા મુળા ની ભાજી ,મુળા મળે છે. મે ભાજી ને શાક બનાવી ને થોડા મુળા ને સલાડ તરીકે ઉપયોગ મા લીધા છે Saroj Shah -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
દૂધીનું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6પોસ્ટ 2દુધી સુપાચય અને ઠંડી તાસીર ધરાવતી શાક છે. ઉપવાસ કે વ્રત મા દુધી ના હલવા, રાયતુ, બરફી, શાક બને છે મે દુધી ના સાત્વિક ફરાળી શાક બનાવયા છે Saroj Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SFR#SJR#રાધંણ છટ્ટ ના દિવસે સાતમ મા ઠંડુ ખાવા દહીં વડા બનાયા છે Saroj Shah -
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
દાડમ ના રાયતા (Pomegranate Raita Recipe In Gujarati)
#RC3#Red# દહીં સાથે ,વેજીટેબલ ફ્રુટસ, બુન્દી ના ઉપયોગ કરી રાયતુ બનાવીયે છે, રાયતા ભોજન ની થાલી મા સાઈડ ડીશ તરીકે લંચ /ડીનર મા પીરસાય છે. મે દહીં ,દાડમ ના રાયત બનાયા છે .દહીં સાથે હોવાથી સ્વાદિષ્ટ તો હોય છે જ સાથે સાથે પાચન શક્તિ ને પણ ઈમ્પ્રુવ કરે છૈ અને નયન રમ્ય પણ છે Saroj Shah -
-
સુરણ ફ્રેન્ચ ફ્રાય પનીર ચીલી ઈન ચીલ્લા રેપ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, પનીર ચીલી રેપ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં ક્રીસ્પી સુરણ એડ કરેલ છે અને એ પણ ચિલ્લા માં રેપ કરીને સર્વ કરેલ છે .જયારે પુરો શ્રાવણ માસ ઉપવાસ હોય ત્યારે આવી કોઈ રેસીપી બનાવી હોય તો બાળકો ને પણ મજા પડી જાય. અને નાના-મોટા ઉપવાસ પણ ખુશી થી કરે. કારણકે બાળકો ને ફરાળી વાનગી ઓ બહું ઓછી પસંદ હોય છે તો ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મૂળા ની ભાજી નું બેસન વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
# વિન્ટર મા શાક માર્કેટ મા જાત જાત ની ભાજી મળી જાય છે , પાચક તત્વો થી ભરપૂર પ્રોટીન ફાઈબર યુકત મુળા ભાજી ના શાક બનાયા છે મૂળા ની ભાજી બેસન વાલી Saroj Shah -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સુરણ નું શાક એક હેલધી ,ટેસ્ટી અને સરળ રેસીપી છે. Rinku Patel -
સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
સુરણ ને ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. સુરણ ઉપવાસ માં વપરાતી પ્રિય વસ્તુઓ માંનું એક ગણાય. અહીંયા મેં ઉપવાસ દરમ્યાન ખાઈ શકાય એવી સૂરણની ખીચડી બનાવી છે. spicequeen -
સુરણ ચોપ્સ (Suran Chops Recipe In Gujarati)
આ ફાઈબર રીચ રેસીપી છે જે બહુજ ઓછા તેલ માં બને છે.સુરણ ચોપ (ફરાળી વાનગી)#EB Bina Samir Telivala -
સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)
#ફરારી રેસીપી#કંદ ,આઇલ લેસ રેસીપી#પ્રોટ્રીન,ફાઈબર યુકત, સ્વાદિષ્ટ રેસીપી#કુકપેડગુજરાતી Saroj Shah -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી #શ્રાવણ#ff3 suran#સાતમ આઠમજન્માષ્ટમી નિમિતે) Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16409963
ટિપ્પણીઓ (8)