મેથી બટાકા નુ શાક (Methi Bataka Shak Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
મેથી બટાકા નુ શાક (Methi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી સાફ કરી કાપી ને સારી રીતે 2,3વાર પાણી થી ધોઈ ને નિથારી લેવુ બટાકા છોળી ને નાના નાના પીસ મા કટ કરી લેવુ
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી ને લસણ,મરચા ના વઘાર કરી ને ભાજી,બટાકા એડ કરી ને ઢાકીને કુક થવા દો, 5મીનીટ પછી ઢાંકણ ખોલી ને હલાવો,ભાજી શોષાઈ જશે,મીઠું,મરચુ હળદર એડ કરી ને ફરી થી શેકાવા દો
- 3
લગભગ મીડીયમ ફલેમ પર 15 મીનીટ મા બટાકા કુક થઈ જાય છે અને ભાજી પણ શેકાઈ ને કોરી થઈ જાય છે,નીચે ઉતારી ને ગેસ બંધ કરી દેવુ તૈયાર છે મેથી બટાકા ની સુકી ભાજી લંચ,ડીનર મા સર્વ કરી શકો છો..
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632294








ટિપ્પણીઓ