દહીંથરા (Dahithara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટમા ધીનુ મોણ નાખી મુઠ્ઠી પડતુ મોણ નાખવુ પછી થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરવુ ને દસ મિનિટ ઢાંકી ને રાખવુ પછી મનમુજબ લુઆ કરી ગરમતેલ મા ધીમાતાપે ગુલાબી તળવા તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ દહીંથરા (Sweet Dahithara Recipe In Gujarati)
#DTR#TRO#cookpadgujarati#cookpadindiaદિવાળી આવે એટલે દરેક લોકોના ઘરમાં નાસ્તા બનાવવાનું શરૂ થઈ જાય અને તેમાં પણ પરંપરાગત વાનગી તો ખરી જ! તો આવી જ એક પરંપરાગત વાનગી દહીં થરા છે જે મેં બનાવીને ચાસણીમાં ડીપ કરી ગળ્યા દહીં થરા બનાવ્યા છે. આ ગળ્યા દહીંથરા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
દહીંથરા (Dahithara Recipe In Gujarati)
#TRO#વિસરાતી_વાનગી#cookpadindia#cookpadgujaratiદહીંથરા એ વિસરાતી ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે દહીંથરા બનાવવા માં ખુબ જ સરળ અને ખાવા માં ક્રિસ્પી તેમ જ હેલ્ધી છે .ખાસ કરી ને દિવાળી ના તહેવાર માં બનાવવા માં આવે છે . Keshma Raichura -
ગળ્યા દહીંથરા (Sweet Dahithara Recipe In Gujarati)
#TRO#ChooseToCook#diwali_special#cookpadindia#cookpadgujaratiસ્વીટ દહીંથરા એ ગુજરાત ની જેમ રાજસ્થાન ની પણ ટ્રેડિશનલ ડીશ છે .ત્યાં દહિત્રે એવું બોલે છે .અમારે ત્યાં દ્વારકા માં ઠાકોર જી (દ્વારકાધીશજી) ને કાયમ માટે રાજભોગ માં અને 56 ભોગ જેવા મોટા ભોગ માં દહીંથરા ધરવા માં આવે છે .એમાં ઘઉં ના લોટ ના બનેલા આછા નાની સાઇઝ ના મીઠા અને સાદા બન્ને દહીંથરા ધરાવાય છે .જે નિજ મંદિર માંથી પ્રસાદ ના પેકેટ વેચાય એમાં પણ અચૂક આવે જ છે . Keshma Raichura -
દહીંથરા (Dahithara Recipe In Gujarati)
#ChoosetoCook#TRO દહીંથરા મારા મમ્મી ને બહુ જ ભાવે છે. આ એક વિસરાતી વાનગી છે જે દિવાળી ના દિવસો માં બનતી.હજુ ઘણા ઘરો મા બને પણ છે.આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.અને નાના હતા ત્યારે મારા મમ્મી બહુ બનાવતા.મને પણ બહુ જ ભાવે છે.મારા મમ્મી ના ઘરે તો હજુ પણ બને છે. Vaishali Vora -
દહીંથરા (Dahithara Recipe In Gujarati)
ભૂલી વિસરાતી વાનગી-દહીંથરા. દહીંથરા એકદમ સોફ્ટ અને દહીં જેવા સફેદ હોય છે.આજથી 40-45 વષૅ પહેલાં અમારા ખંભાતમાં જમણવારમાં મોહનથાળ અને સરકી સાથે લગભગ દહીંથરા જ હોય. એ વખતે સાદી પૂરી બહુ નહોતી બનાવતા. લગભગ દહીંથરા જ બનતા. પણ હવે દહીંથરાનું સ્થાન પૂરી એ લીધું છે.આ મેંદામાં થી જ બને છે પણ મેં અહીં થોડો રવો લીધો છે જેથી થોડી ક્રિસ્પી થાય.દહીંથરા ચોખ્ખા ઘી માં જ સારા બને છે. એટલે એમાં ઘી જ વાપરવું. મારા દાદી દિવાળીમાં ખાસ બનાવતા.#RC2 Vibha Mahendra Champaneri -
દહીંથરા (Dahithara Recipe In Gujarati)
#TROએક લુપ્ત થતી સાઊથ ગુજરાત ની વાનગી .....દહીંથરા. મોઢાં માં ઓગળી જાય અને બનવામાં બહુજ સહેલા . આજ થી 40/50 વર્ષ પહેલા જમણવાર માં શ્રીખંડ કે મોહનથાળ ની સાથે દહીંથરા પીરસવામાં આવતા હતા , ત્યારે પૂરી નહોતી બનતી. તો ચાલો બનાવીયે બહુજ સોફ્ટ અને સ્વાદિષ્ટ દહીંથરા ની રેસિપી.Cooksnap@cook_1952 Bina Samir Telivala -
દહીંથરા (Dahithara Recipe In Gujarati)
#TRO#traditional recipes of Octoberઆ એક પારંપરિક વાનગી છે પરંતુ હવે લુપ્ત થતી જાય છે. આ દહીંથરા જમણવારમાં મોહનથાળ અને શ્રીખંડ જેવી મિઠાઈ સાથે ખાસ પીરસાતા.બનાવવા સરળ અને ખૂબ જ ટેસ્ટી વાનગી છે. દહીં થી લોટ બાંધી, થેપી ને ધીમા તાપે ગુલાબી કલર નાં તળી લેવાય. ડબામાં ભરી મહિનાઓ સુધી ખાઈ શકાય. બહાર ગ્રામ જતી વખતે સાથે લઈ જવાય. સવારે કે સાંજે ચા સાથે પણ ખાઈ શકાય. ઉપરથી ક્રીસ્પી અને અંદર થી સોફ્ટ એવા દહીંથરા બનાવવાની તથા ખાવાની ખૂબ જ મજા પડી. Thanks cookpad for such an interesting recipe challenges. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#cookpadgujarati#COOKPADINDIA#DTR Sneha Patel -
-
-
-
-
-
મેથી મસાલા ખારી (Methi Masala Khari Recipe In Gujarati)
#DTR હેપી છોટી દિવાલીમીઠાઈ ની સાથે જુગલ બંધી કરે તેવું ફરસાણ કડવુ ચટપટુ HEMA OZA -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16575009
ટિપ્પણીઓ