મઠીયા (Mathiya Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

મઠીયા (Mathiya Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
પાંચ વ્યક્તિ મા
  1. 1 વાટકીમઠ નો લોટ
  2. 1 વાટકીઅડદની દાળ નો લોટ
  3. 1/2 ચમચી મરી પાઉડર
  4. 1 ચમચીમરચીનો ભૂકો અથવા પેસ્ટ
  5. 1 ચમચીતલ
  6. 1 ચમચીખાંડ નો ભૂકો
  7. 1 ચમચીસફેદ મરીનો પાઉડર
  8. મીઠું જરૂર મુજબ
  9. પાણી જરૂર મુજબ
  10. તળવા માટે તેલ
  11. ચપટીહિંગ
  12. 2 ચમચીઘી અથવા તેલનું મોણ
  13. ચપટીપાપડ ખાર
  14. 1 ચમચીઅજમા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ અને અડદની દાળનો લોટ મરી પાઉડર હિંગ તલ ના બધા મસાલા ઉમેરી પાપડખાર ઉમેર દો પછી પાણીથી લોટની કણક બાંધી આ લોટને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપો

  2. 2

    હવે તેમાંથી એકદમ મસળી અને ગોળ ગોળ મઠીયા વણી લો પછી આ મઠીયાને 10 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દો પછી જો તમારે તેને આખા તળવા હોય તો આખા અથવા કટ કરી લો

  3. 3

    તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી અને એમાં તળી લો તૈયાર છે મઠીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes