ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
ફેમીલી
  1. ૨ વાટકીઘઉં નો લોટ જીણો
  2. ૨ ચમચીહળદર
  3. ૨ ચમચી લાલ મરચુ
  4. ૨ ચમચી સફેદ તલ
  5. ૨ ચમચી જીરુ
  6. મોણ માટે
  7. ૧ મોટી ચમચી ઘી
  8. ૨ ચમચી તેલ
  9. મીઠું જરુર મુજબ
  10. તળવા માટે તેલ
  11. એક કંટેનર અને સોફટ કપડુ કુકર મા બાફવા માટે
  12. ૪/૫ લીલા તીખા મરચા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગી્ બધી ભેગી કરી લો તમે જોઈ સકો છો આ રીતે

  2. 2

    હવે એક કંટેનર મા કપડું લઈ લોટ લો તેમાં બધા મસાલા ઉમેરી લો પછી કુકર્ મા બાફવા મુકો ૧ સીટી વગાડવી

  3. 3

    બાફી ને તૈયાર છે

  4. 4

    હવે બાફેલા લોટ ને ચારી લેવો તમે જોઈ સકો આ રીતે
    પછી લોટ બાંધી લો તમે જોઈ સકો છો આ રીતે પછી સંચા ભરી લો

  5. 5

    તયારબાદ કપડું અથવા પેપર મા આ રીતે ચકરી પાડી લો પછી તરી લો ગેસ ની ફલેમ સલો રાખવી
    તરી ને રેડી છે ગોલડન બા્ઉન થઈ જાય એટલે કાઢી લેવુ

  6. 6

    ઘઉં ના લોટ ની ચકરી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes