ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લો ત્યાર બાદ કુકર મા નીચે પાણી રાખી કાઠો મુકો હવે લોટ ને કપડા મા બાંધી દો
- 2
ત્યાર બાદ એક બાઉલ મા લોટ મુકી કુકર નુ ઢાંકણ બંધ કરી 3 સીટી કરો ત્યાર બાદ તેને બહાર કાઢી ઠંડુ થાય એટલે મીક્ષર મા નાખી પીસી લો
- 3
હવે તેને ચાળી લો ત્યાર બાદ તેમા દહીં મીઠું હીંગ હળદર મરચુ પાઉડર તલ પેસ્ટ નાખી બટર નાખી બરાબર મીક્ષ કરો ત્યાર બાદ જરુર પડે એટલુ પાણી નાખી પૂરી જેવો લોટ તૈયાર કરો
- 4
ત્યાર બાદ તેલ ગરમ કરવા રાખો હવે સંચા મા જાળી રાખી લોટ ભરી પ્લેટ મા ચકરી પાડો તેને મિડીયમ તાપે બન્ને સાઇડ ગોલ્ડન થાય ત્યા સુધી ફયાઇ કરવી
- 5
તો રેડી છે દિવાળી મા બધા ઘરે બને તેવી ઘઉં ના લોટ ની ચકરી
Similar Recipes
-
-
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ઘઉં નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. Manisha Sampat -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3#week18#chilli Bhavika thobhani -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFT#cookpadindia#diwali#cookpadgujarati Sneha Patel -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DTR#Diwali special nastta recipe#coookpad Gujarati Saroj Shah -
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ટેસ્ટી ક્રિસ્પી મગદાળ ચકરી (Testy Crispy Moong Dal Chakri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી ચોખા ના લોટ ની, મેંદા ના લોટ ની અને ઘઉં ના લોટ ની બનાવીયે છીએ. આજે હું ઘઉં ના લોટ ની ચકરી ની રેસિપી લઇ ને આવી છું. #કુકબુક #પોસ્ટ1 shital Ghaghada -
ઘઉં ના લોટ ની સેવપુરી (Wheat Flour Sevpuri Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
ચોખા નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. દિવાળી માં મહેમાનો નું સ્વાગત કરી, ચા કે કોફી સાથે ખાવાનો આનંદ માણો. Manisha Sampat -
ઘઉંના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ૧, #દિવાળીસ્પેશીયલનાસ્તાઘઉંના લોટની ચકરી , ઘર ઘર માં બનતી અને બધાં ને ભાવતી ચકરી બનાવીએ.. Manisha Sampat -
ચોખાના લોટની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati jigna shah -
-
ભાજણી ની ચકરી મહારાષ્ટ્રીયન ફેમસ (Bhajani Chakli Maharashtrian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MAR Sneha Patel -
ઘઉંના લોટની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DTRHappy Diwali & Wishing you all a very happy n prosperous new year 🎈🎈🌹 Hetal Siddhpura -
ઘઉં ના લોટ ની ચકરી
#CB4#Week4આ ચકરી ખુબ જ સોફ્ટ અને ક્રિસ્પી હોય છે. ચા સાથે નાસ્તા માં સરસ લાગે છે. Arpita Shah -
-
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી ઘઉંના લોટ કરતા ઓછા સમયમાં બની જશે કેમકે આમાં લોટ બાફવાની જરૂર નથી પડતી અને આ વધુ ક્રિસ્પી બને છે. Nikita Thakkar -
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#ff3સાતમ આવે ત્યારે વર્ષો થયા અમારે ત્યાં ચક્રી બનેજ ને આમારા ઘરમાં બધાને ખુબ ભાવે. Shital Jataniya -
-
-
ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR7#WLD Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16575262
ટિપ્પણીઓ