ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#DTR
ધનતેરસ ની સર્વ ને શુભેચ્છાઓ 💐બે રીતે લાપસી બને છે ઘણા તેમાં ખાંડ નાખી ને ઇલાયચી ભૂકો નાખી બનાવે છે મે ગોળ ને જાયફળ નાખ્યું છે
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DTR
ધનતેરસ ની સર્વ ને શુભેચ્છાઓ 💐બે રીતે લાપસી બને છે ઘણા તેમાં ખાંડ નાખી ને ઇલાયચી ભૂકો નાખી બનાવે છે મે ગોળ ને જાયફળ નાખ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં ઘી મુકી ને ગરમ થાય એટલે ફાડા ઉમેરી શેકી લો.
- 2
ત્યારબાદ તેમાં પાણી ઉમેરી થવા દો કણ થોડો ચડી જાય એટલે દુધ નાખી ડ્રાયફ્રુટ નાખી થા્વા દો. કણ ફુલી ને સરસ થઈ જાય એટલે ગોળ નાખી ને લાપસી થવા દો ઘી છુટું પડે પછી ગેસ બંધ કરી જાયફળ ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા લાપસી (fada lapsi recipe in Gujarati)
માત્ર ગુજરાત માં નહીં પરંતુ આ લાપસી રાજસ્થાન, મહારાષ્ટ્ર માં પણ બનાવાય છે અને કુકર માં આ લાપસી ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપ થી બની જાય છે.જે પ્રસાદ તરીકે અથવા શુભ પ્રસંગે બનાવાય છે.જેમાં ખાંડ ને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે.જેને ઓરમું પણ કહેવાય છે. Bina Mithani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#વીક 10 ફાડા લાપસી એ આપણી ગુજરાતી લોકો ની પરંપરા ની વાનગી છે. તેમાં ,ઘી,અને ગોળ કે ખાંડ નાખી ને પણ બનાવી શકીએ છે.કુકર કે કડાઈ બેવ માં બની શકેછે. અષાઢી બીજ હોવાથીે ઘરમાં ફાડા લાપસી બનતી જ હોઈ છે. Krishna Kholiya -
ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#week15#Jaggery_ગોળલાપસી એ ગુજરાતી ડીસ ગણાય છે લાપસી ગુજરાતી પરમ્પરાગત વાનગી છે જે મે ગોળ નો ઉપયોગ કરી બનાવી છે અને કુકરમાં બાફી બનાવી છે જે થી ફટાફટ બની જાય છે Dipti Patel -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ફાડા લાપસી મેં માઈક્રોવેવમાં બનાવેલ છે. Hetal Chirag Buch -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10Fada lapsi, આજે ફાડા લાપસી હુ બનાવીશ,જે ખૂબ જ હેલ્થી છે.તમે પણ જરુર થી બનાવજો. Colours of Food by Heena Nayak -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10 ફાડા લાપસી ને ઓરમુ પણ કહેવાય છે.મે તેને કડાઈ મા જ બનાવ્યું છે.ઘણા લોકો કૂકર મા પણ બનાવે છે.મે અહી દૂધ નો ઉપયોગ કર્યો છે એટલે તેની મીઠાસ બહુ સરસ આવે છે.દૂધ ની જગ્યાએ પાણી પણ લઈ શકાય છે.તમે પણ દૂધ નાખી ને ટ્રાય કરજો ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#MAઆને ધંઉ ના ફાડા ની લાપસી પણ કહેવાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગ જમણવાર માં પીરસવામાં આવે છે. આ મારી મમ્મી ની ફેવરિટ રેસીપી છે. sneha desai -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10આજે અષાઢી આઠમ નિમિત્તે અમારે ત્યાં ફાડા લાપસી બની જે ગોળવાળી બને છે તેની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Jigna Vaghela -
ડાયેટ ફાડા લાપસી (Diet Fada Lapsi Recipe In Gujarati)
ઘઉં ના ફાડા ની લાપસી સ્પે.ઘી વિનાની ને કુકર માં જલ્દી બની જાય છે.ઘઉં ના ફાડા ની ખીચડી, લાપસી વિવિધ પ્રકાર વેરાયતી બને છે જે ખાવા માં હેલ્ધી હોય છે આજે મેં ફાડા લાપસી બનાવી. Harsha Gohil -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10અષાઢી નવરાત્રી ચાલે છે અને આજે અષાઢી બીજ છે. આ દિવસે અમે અમારી કુળદેવી ને લાપસી નો નૈવેદ્ય ધરાવીએ છીએ. Ankita Tank Parmar -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DTR# Dhan teras special#Tredisnal recipe#cookpad Gujarati Saroj Shah -
ફાડા લાપસી
#RB5#MDC#cookpadindia#cookpadgujarati#traditional _sweet#lunch#authentic _recipeલગભગ દરેક ઘર માં શુભ પ્રસંગો પર પહેલા લાપસી બનાવવા માં આવે છે .મે આજે અખાત્રીજ ના અવસર પર ફટાફટ બની જાય એવી ફાડા લપસી બનાવી છે .જે મારા મમ્મી બનાવે છે એ રીત છે .મારા સાસુ માં ને પણ લાપસી ખૂબ જ ભાવતી .આજે હું મારા બેય માં ને આ રેસિપી ડેડિકેટ કરું છું . Keshma Raichura -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#Famઆમ તો હું લાપસી ધણી ઓછી બનાવું પણ ક્યારેક મમ્મીને પુછીને બનાવી લઉં. મારી મમ્મી ની આ રેસીપી મને ખૂબ સરળ અને એકદમ ફટાફટ લાપસી બની ને તૈયાર થઈ જાય એટલે ખૂબ ગમતી. અને મમ્મી મોસ્ટલી આ લાપસી દિવાળી માં કાતો ચૈત્રી નવરાત્રી માં ખાસ બનાવતી. તો એજ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું.ફાડા લાપસી (authlentic fada lapsi) Vandana Darji -
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC# fada lapis#broken wheat recipe#ghee recipe#jegarry Recipe આજે મેં રાજસ્થાની ટ્રેડીશનલ રીતે ફાડા લાપસી બનાવી છે.ગોળ નો ઉપયોગ કરી ઓછું ઘી વાપરી,કૂકર માં આ લાપસી બનાવી છે. Krishna Dholakia -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10કોઈપણ નાના કે મોટા શુભ પ્રસંગે લાપસી , કંસાર કે ફાડા લાપસી બનતી જ હોય છે.ઘઉંના ફાડા માંથી બનતી આ વાનગી ગુજરાતની એક પ્રચલિત વાનગી છે.ગોળ , ખાંડ કે બંન્ને ના સંયોજન થી બનતી આ વાનગી તેમાં નાખવા માં આવતા તજ , લવિંગ અને કોપરાથી એક સુંગધ અને સ્વાદ આપે છે.આ ફાડા લાપસી આજે મેં ભગવાન જગ્ન્નાથની રથયાત્રા નિમિતે બનાવેલ છે.ફાડા લાપસી(ગોળવાળી) Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati)
અત્યારે પરસોતમ મહિનો ચાલે છે તો રોજ પ્રસાદ માટે કંઇ ને કંઇ બનવું તો આજે મે ફાડા લાપસી બનાવી... બહુ જૂની વિસરાઈ લ વાનગી છે.. પેલા તો મહેમાન આવે તો સ્વીટ મા ઘરમાંથી જ બનવા નું હોય...મે આજે ગોળ વાલી ફાડા લાપસી બનાવી છે. કોઇ પણ ખાઈ શકે...છે ગોળ હેલ્થ માટે ફાયદાકારક છેHina Doshi
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe in Gujarati)
આજે મે ફાડા લાપસી બનાવી છે.જે ધઊં ના ટુકડા માંથી બને છે .ટેસ્ટી ની સાથે હેલ્ધી પણ ખુબ જ છે.😋😋😋😋😋#GA4#week8 Jigisha Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 સામાન્ય રીતે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે ' ફાડા લાપસી' દરેક ઘરમાં બનાવવા માં આવે છે. Krishna Dholakia -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#sweetdishનાના-મોટા શુભ પ્રસંગમાં બનતી ગુજરાત ની પરંપરાગત લાપસી નો વટ હજી હેમખેમ છે. પ્રસંગમાં ભલે ગમે તેટલી મીઠાઈઓ બને પણ ઘરે લાપસી નું શુકન તો કરવું જ પડે. Neeru Thakkar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#FB#weekendreceipe#cookpadindia#cookpadgujarati લાપસી એ કોઈપણ પ્રસંગ માં અવશ્ય બનતી સ્વીટ છે. ઘર માં કોઈ પ્રસંગ હોય કે તહેવાર હોય સૌ પ્રથમ લાપસી નું જ આંધણ મુકાય . ફાડા લાપસી એ ઘઉં ના ફાડા માંથી બનાવાય.આ લાપસી કૂકર માં ખુબજ ઝડપ થી બનતી વાનગી છે. તમે આ લાપસી માં dryfruits પણ એડ કરી શકો છો. આ રેસીપી મારી ફ્રેન્ડ સોનલ ગૌરવ સુથારકે જેને સ્વીટ બહુ બહુ જ પસંદ છે તેને માટે friendship day special છે.@soni_1 सोनल जयेश सुथार -
ફાડા લાપસી પ્રસાદી (Fada Lapsi Prasadi Recipe In Gujarati)
#DTRદિવાળીના તહેવાર પર ખાસ પરંપરાગત વાનગી બનાવવામાં આવતી હોય છે. મેં ઘઉંને શેકીને દરદરૂ પીસી જાડો અને ઝીણો લોટ, ગોળ, ઘી ના પરફેક્ટ માપ સાથે કંસાર બનાવ્યો છે. Ankita Tank Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek 10Fada lapsi...ફાડા લાપસી એ આપણા ગુજરાતી ની ખૂબ જાણીતી વાનગી છે. કોઈ સારા પ્રસંગો માં મીઠું બનાવતી વખતે ઘણી વખત બનાવતા હોય એ છીએ. એમાં એ વડીલો ને તો ખૂબ જ ભાવે એવી ફાડા લાપસી આજે બનાવી છે. Payal Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16582468
ટિપ્પણીઓ